Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ९ नमिचरिते मदनरेखादृष्टान्तः
३४३ श्रुत्वा चिन्तयति-अहो ! कीदृशो मम कर्मणां विपाकः, कष्टोपरिकष्टं मम समापततिउक्तंच-एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारमिवार्णवस्य ।
तावद् द्वितीयं समुपस्थितं मे, छिद्रेष्वना बहुली भवन्ति ॥१॥ शीलरक्षणार्थ स्वपुत्रं, धनं, राज्यमुखं च परित्यज्याहं निर्गता, इहाऽपि शीलभङ्गभयं समुपस्थितं तथापि मया शीलं नैव त्याज्यम्, केनाप्युपायेन दुर्बोधमेनं रहा हूं। नगर से आकर अब पीछे उनके दर्शन करूँगा। मदनरेखा ने विद्याधर के वचन सुनकर विचार किया देखो-कैसा विलक्षण मेरे कर्मों का विपाक है जो आपत्ति ऊपर आपत्ति आ रही है । नीति की यह बात बिलकुल सर्वथा रूप में मेरे ही ऊपर घटित हो रही है कि
" एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारमिवार्णवस्य । ___ तावत् द्वितीयं समुपस्थितं मे, छिद्रेष्वनां बहुली भवन्ति ॥"
मैंने इस शील की रक्षा के निमित्त ही तो अपने पुत्र का, धन का, तथा राज्य सुखों का परित्याग किया । और एकाकी वहां से निकल पड़ी, परन्तु फिर भी वहां इसी आपत्ति का साम्हना करना पड़ रहा है, कोई हर्ज की बात नहीं-भले ही आपत्तियां आवें, परन्तु मैं शील का परित्याग तो नहीं ही करूँगी। किसी भी उपाय से इस दुर्बोध विद्याधर को समझाकर अपनी रक्षा ही करूँगी। अथवा इसको हटाने के लिये कुछ समय की अभी प्रतिक्षा करनी चाहिये-जल्दीवाजी करना ठीक नहीं है नीतिकारों ने भी यही कहा है किમકી આવીને પછીથી તેમનાં દર્શન કરીશ. મદનરેખાએ વિદ્યાધરનાં વચન સાંભળીને વિચાર કર્યો કે, મારાં કર્મોને કેવો વિલક્ષણ વિપાક છે કે જેથી આપત્તિ ઉપર આપત્તિ આવી રહી છે. નીતિની એ વાત ખરેખર સાચા સ્વરૂપમાં મારા જ ઉપર આવી પડી છે કે –
"एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारमिवार्णवस्य ।
तावत् द्वितीयं समुपस्थितं मे, छिद्रेष्वनर्थी बहुली भवंति ॥" મેં મારા એક શીલધર્મની રક્ષાના નિમિત્તથી જ મારા પુત્રને ધનને અને રાજ્ય સુખને ત્યાગ કર્યો અને એકાકી ત્યાંથી નિકળી પડી, પરંતુ મારે માટે તે અહીં પણ એજ આપત્તિને ફરીથી સામનો કરવાનું આવી પડ્યું છે. કેઈ હરકત નથી. ભલે આપત્તિઓ આવે, પરંતુ હું શીલધમને ત્યાગ કદી પણ કરવાની નથી. કેઈ પણ ઉપાયથી આ દુર્બોધ વિદ્યાધરને સમજાવીને મારા શીલની રક્ષા કરીશ. અથવા એ ભયને દૂર કરવા માટે થોડા સમયની પ્રતીક્ષા કરવી પડશે. ઉતાવળ કરવા જતાં ઉલટું દુઃખ ઉભું થશે. નીતિકારોએ પણ કહ્યું છે કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨