Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४१
प्रियदर्शिनी टीका अ० ९ नमिचरिते मदनरेखादृष्टान्तः कृतः। तस्माद्देशान्तरं गत्वा परलोकाथै यतिष्ये, अन्यथा स दुष्टो ममपुत्रं चन्द्रयशसमपि हनिष्यति इति चिन्तयित्वा निर्गता। शोकाकुलैश्चन्द्रयशोमुख्यैरलक्षिता सा पूर्व दिशमभिव्रजन्ती बहुश्वापदसंकुलामेकामटवीं प्राप्ता । तत्र रात्रौ व्याघ्रसिंहानां गर्जनं शृगालानां विरावं शूकराणा हुंकारं व्यालानां फूत्कारं श्रुत्वा सा पश्चपरमेष्ठि नमस्कारमन्त्रं स्मरति । अर्धरात्रे तस्या गर्भस्य पूर्णसमयसद्भावात् पुत्र प्रसवो जातः । तत्र तं शुभलक्षणयुक्तं बालं स्वोत्तरीयवस्तखण्डे निधाय वृक्षशाखावलम्वितं कर ही राजा ने बडे भारी दुष्कर्म का बन्ध किया। हे प्रभो! अब तो यह मालूम होता है कि यह जबर्दस्ती मेरे शील को खंडित कर देगा। इसीलिये तो इसने इतना बड़ा भारी यह अनर्थ किया है । अतः अब घर न जाकर किसी दूसरे स्थान में चलने में ही मेरा श्रेय है । वहां जाकर अब परलोक के लिये उद्यम करूँगी। यदि घर जाति हूं तो वह मणिरथ मेरी प्राप्ति की आशा से मेरे पुत्र चन्द्रयश को भी मारने में कसर नहीं रक्खेगा। इस प्रकार विचारकर वह शोकाकुल बने हुए अपने पुत्र आदिको सूचन दिये विना ही वहांसे पूर्वदिशाकी ओर रवाना हो गई, और चलतेर वह एक अनेक श्वापदों हिंसक प्राणियोंसे संकुल अटवीमें जा पहुंची। वहां उसने रात्रि में व्याघ्र एवं सिंहो की गर्जना को, शृगालों के विराव को, शूकरों की हुकार को, फणियों (सी) की फूत्कारको मुना । परन्तु उससे वह मदनरेखा निडर पनी रही और नमस्कार मन्त्रका जाप जपती रही। वहाँ पर उसके गर्भ के समय की समाप्ति हो जाने से अर्धरात्रि के समय पुत्र उत्पन्न हो गया । शुभ लक्षण युक्त पुत्र को वह अपनी आधी મને બંધ કર્યો છે. હે પ્રભુ! હવે તે એવું લાગે છે કે, મારા જેઠ રાજા મણીરથ જબરજસ્તીથી મારા શીયળધમને ખંડિત કરી દેશે. એને કારણે તે તેણે આટલે બધે અનર્થ કરેલ છે. આથી હવે ઘેર ન જતાં કોઈ અન્ય સ્થળે ચાલ્યા જવામાં જ મારૂ છેય છે. ત્યાં જઈ હવે પરલકને માટે ઉદ્યમ કરીશ. જે હું ઘેર જાઉં છું તે રાજા મારી પ્રાપ્તિના નિમિત્તથી મારા પુત્ર ચંદ્રયશને પણ મારી નાખતાં અચકાશે નહીં. આ પ્રકારને વિચાર કરી મદનરેખા શેક વ્યાકુળ સ્થિતિમાં પિતાના પુત્ર વગેરેને કહ્યા વગર જ પૂર્વ દિશા તરફ રવાના થઈ ગઈ. ચાલતાં ચાલતાં તે એક મહાન્ ભયંકર એવા જંગલમાં કે જ્યાં અનેક જાતના હિંસક પશુઓ હતા ત્યાં જઈ ચડી. ત્યાં તેણે રાત્રીમાં સિંહ અને વાઘની ગર્જનાઓ, શીયાળોની કીકીયારી, સુવરના હુંકારને, સર્પોના ભયંકર કુત્કારને, સાંભળ્યા. પરંતુ એનાથી એ નીડર બની રહી. અને નમસ્કાર મંત્રને જાપ જપતી રહી. ત્યાં તેના ગર્ભને સમય પુરે થતાં અર્ધરાત્રીના સમયે પુત્રને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨