Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४०
उत्तराध्ययनसूत्रे धर्म एव माणिनां धनं बन्धुश्चेति भावय, स एव प्राणिनां दुःखहारकः सुखदाता च । इदानीं चतुर्विधाऽऽहारं प्रत्याख्याहि, चतुःशरणान्याश्रय, पञ्चपरमेष्ठि नमस्कारमन्त्रं स्मर, येन स्मृतेन पापात्माऽपि देवो भवति, सम्यक्त्वमाश्रय” इत्यादि सर्व तद्वचनं युगबाहुनिशम्य श्रदधानः पञ्चपरमेष्टिमंत्रस्मरणं कुर्वन् मृतः । ___ मदनरेखा चेतसि चिन्तयति-धिग् लोभं सर्वानर्थमूलम् , ममेदं रूपं धिक, यद्वीक्ष्य राज्ञा भ्रातापि मारितः। असारस्य क्षणविनश्वरस्य मम रूपस्य हेतोस्तेन महद् दुष्कर्म कृतम् । अथायं बलान्ममशीलभङ्गं करिष्यति, अनेन तदर्थमेवानर्थोऽयं एवं सर्वोत्कृष्ट धन है, ऐसी भावना भाते रहें । क्यों कि यही जीवों के दुःखों का नाशक एवं सुखदायक है । अब आप इस समय चारों प्रकार के आहार का परित्याग कर चार शरणों का आश्रय लें। पांच परमेष्ठिनमस्कार मंत्र का स्मरण करते रहें। इसके स्मरण से पापात्मा भी देव हो जाता है। सम्यक्त्वका आश्रय करनेमें जरा भी प्रमाद न करें। इस प्रकार स्वपत्नी मदनरेखाके हितकारक वचनोंको मुनकर युगवाहुने उनको अपने हृदय में स्थापित कर श्रद्धापूर्वक पंचपरमेष्ठी के मन्त्र का आप करते हुए अपने प्राणों का परित्याग किया।
इधर मदनरेखा ने भी विचार किया-सर्व अनर्थ के मूल कारण मेरे इस रूपको धिक्कार हो, इस रूपने ही मेरे जीवनको दुःखित पनाया है। जिस इस मेरे रूप को देखकर खेद है कि राजा ने अपने छोटेभाई को भो मार डाला । असार तथा क्षणविनश्वर इस मेरे रूप को निमित्त
પ્રાણીઓને પરમબંધુ અને ઉચ્ચ પ્રકારનું ધન છે. એવી ભાવના ભાવતા રહે. કારણકે એજ દુરને નાશ કરનાર તેમજ સુખદાયી છે. હવે આપ આ સમયે ચારે પ્રકારના આહારને પરિત્યાગ કરી, ચાર શરણેને આશ્રય
પંચપરમેષ્ઠી નવકાર મંત્રનું સ્મરણ કરતા રહો. આના સ્મરણથી પાપાત્મા પણ દેવ બની જાય છે. સમ્યવને આશ્રય કરવામાં પ્રમાદ ન કરે. આ પ્રકારનાં પિતાની પત્ની મદરેખાના હિતકારક વચનેને સાંભળીને યુગ બાહએ તેનાં કહેલાં વચનેને પિતાના હૃદયમાં સ્થાપિત કરીને શ્રદ્ધા પૂર્વક પંચપરમેષ્ઠી મંત્ર જાપ કરતાં કરતાં પિતાના દેહને ત્યાગ કર્યો.
આ તરફ મદન રેખાએ પણ વિચાર કર્યો કે સર્વ અનર્થના મૂળ કારણ સ્વરૂપ મારા આ રૂપને ધિક્કાર છે, જેણે મારા જીવનને દુઃખી બનાવ્યું છે. મારા આ રૂપને જોઈને રાજાએ પોતાના નાના ભાઈને મારી નાખ્યો. અસાર તથા ક્ષણ વિનશ્વર આ મારા રૂપને નિમિત્ત બનાવીને જ રાજાએ ભારે દુષ્ક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨