Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३८
उत्तराध्ययनसूत्रे हत्वा पुरं प्रति चलितः तदानीं मार्गे कश्चित् प्रचण्डविषधरः सर्पः पुच्छभागे तुरगखुरतलाघातेन प्रकुपितः सन्नुत्थाय तमश्वारूढं मणिरथं दृष्टवान् । ततोऽसौ सर्पदृष्टो नृपो मृतः । चतुर्थनरके दशसागरोपमस्थितिको नैरयिको जातः ।
इतश्व-मदनरेखा युगबाहुं खङ्गाहतं दृष्ट्वा 'हा! हा! ' इति कुर्वाणा शीघ्र तत्समीपे समागता, स्वपतिमासन्नमृत्यु विदित्वा, तत्कर्णसमीपे मृदुस्वरेण पाह" हे नाथ! धीरत्वमाश्रित्य स्वस्थचित्तो भव, कस्याप्युपरि रोष मा कुरु निजकर्म विपाकोऽयमिति मत्वा कष्टमिदं सहस्व । जिनोक्तधर्म शरणीकुरु, प्राणातिपाता. दीन्यष्टादशपापस्थानानि परित्यज्य, परलोकमार्गपाथेयं गृहाण स्वामिन् ! स्वकृताविषलिप्त तलवार से उसको मार देता है, और स्वयं नगर की तरफ रवाना हो जाता है। उस समय मार्गमें मणिरथ को भी एक विषधर सर्प ने पुच्छभाग में घोडे की टाप के आघात से कुपित होकर उछल कर काट खाया। उसके काटते ही यह घोडे से नीचे गिर कर मर गया। और चोथी नरकमें दस सागरकी स्थितिवाला नैरयिक बना ।
इधर मदनरेखा खड्गसे घायल हुए अपने पति को देखकर 'हा हा' करती हुई शीघ्र पति के पास आई और मरणासन जानकर उनके पास बैठकर धैर्य से कहने लगी कि-हे नाथ ! आप अब घषरावें नहीं, धीरता का अवलम्बन कर स्वस्थचित्त बने रहे, किसी के ऊपर जरा भी रोष न करें, "अपने ही कर्मका यह विपाक-फल है" ऐसा समझकर आये हुए इस कष्ट को समताभाव से सहें । जिनोक्त धर्म की शरण अंगीकार करें एवं प्राणातिपातादिक अठारह पापस्थानों का परित्याग સમયે મણિરથે પોતાની સાથે લાવેલી ઝેરના પટવાળી તરવાર તેના ઉપર ચલાવી અને તુરત જ નગર તરફ નાસી ગયે. રસ્તે જતાં મણિરથ જે ઘડા ઉપર બેઠો હતે તે ઘડાની એડી હેઠળ એક વિષધર સર્પ ચગદાયે. આથી કોધથી કપાયમાન તે સ ઉછળીને મણિરથને ડંશ દીધે. સર્પદંશના ઝેરથી મણીરથ ઘડા ઉપરથી ઉછળીને ય પર પડશે અને મરણ પામ્યો. અને ચોથી નરકમાં દસ સાગરોપમની સ્થિતિવાળે નરયિક થયો.
આ તરફ મદનરેખા તરવારથી ઘાયલ થયેલા પિતાના પતિને જોઈ ચિત્કાર કરતી દોડીને પતિની પાસે પહોંચી ગઈ. પતિના મરણ સન્મુખની છેલ્લી ઘડીઓ જોઈને તેની પાસે બેસીને ઘેર્યથી કહેવા લાગી કે હે નાથ ! આપ મનમાં કોઈ પ્રકારની ચિંતા ન કરશો. ધીરજ ધારણ કરી સ્વ
ચિત્ત બની રહેશો. કોઈના ઉપર જરા પણ રોષ કરશે નહીં. પિતાના જ કર્મને આ વિપાક છે એવું સમજીને આવેલા આ દુઃખને સમતાભાવથી સહન કરો. કનેક્ત ધર્મનું શરણુ અંગિકાર કરે અને પ્રાણાતિપાતાદિ અઢાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨