Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४८
उत्तराध्ययनसूत्रे
- रत्नशिख नामकौ द्वौ पुत्रौ स्तः, विनीतौ दयावन्तौ धर्मानुष्ठानरतौ स्तः । अन्यदा तौ राज्ये स्थापयित्वा चक्रवर्ती संयमं गृहीतवान् । तौ द्वावपि भ्रातरौ चतुरशीति लक्षपूर्व यावद्राज्यं पालयतः स्म । एकदा चारणश्रमणान्तिके प्रवज्यां गृहीत्वा षोडशपूर्वलक्षाणि चारित्रं पालयित्वाऽन्ते समाधिना मृत्वाऽच्युतकल्पे शक्रसामानिकौ देवौ जातौ । द्वाविंशति सागराणि तत्र दिव्यै नवनवसुखैर्देवायुरविवाह्य ततश्च्युत्वा धातकीखण्डभरता हरिषेणनामकस्य वासुदेवस्य समुद्रदत्ताभार्यायां समुत्पन्नौ, शिख नाम के दो पुत्र थे । ये दोनों विशेष विनीत एवं दयालु थे, साथ में सदा धर्मानुष्ठान में रत रहा करते थे । एक समय की बात है कि चक्रवर्ती ने अपने इन दोनों पुत्रों को राज्य में नियुक्त कर संयम को अंगीकार कर लिया । दोनों भाईओं ने मिलकर चौरासी ८४ लाख पूर्व तक राज्य काज संभाला । एक समय कोई निमित्त को पाकर इनके चित्तमें संसार के भोगोंसे और शरीर से विरक्ति भावना जागृत हो गई । दोनों ही भाईओंने चारण श्रमण मुनिराजके पास जाकर दीक्षा ले ली, और सोलह १६ लाख पूर्वतक चारित्र पर्याय का पालन किया । बादमें समाधिभाव से मरकर अच्युतकल्पमें ये दोनों भाई शक्रेन्द्रके सामानिक देव हुए। वहां की स्थिति बाईस २२ सागर प्रमाण है । बाईस २२ सागर प्रमाण उस पर्याय में रहते हुए इन दोनों ने दिव्य नवीन २ सुखों को भोग करते हुए अपनी देव आयु को व्यतीत किया । पश्चात् वहां से sent धातकीखंड के भरतक्षेत्र में हरिषेण नाम के वासुदेव की
રાજા હતા. તેની સ્ત્રીનું નામ પુષ્પવતી હતું. તેને પુશિખ અને રત્નશિખ નામના બે પુત્રો હતા. તે બન્ને વિનયશીલ અને દયાળુ હતા. સાથેાસાથ એ એ બન્ને ધર્માનુષ્ઠાનમાં દ્રઢ શ્રદ્ધાવાળા હતા. એક સમયની વાત છે કે, ચકવીએ પાતાના એ બન્ને પુત્રોને રાજ્ય સુપ્રત કરીને સંયમ અંગિકાર કરી લીધે.. અન્ને રાજકુમારોએ મળીને ચાયેંશી લાખ પૂર્વ સુધી રાજ્ય કારભાર ચલાવ્યે એક સમયે કાઈ નિમિત્તના કારણે તેમના ચિત્તમાં સંસારના ભાગેાથી અને શરીરથી વિરક્તિ જાગી. આથી અન્ને ભાઈ એએ ચારણ શ્રમણની પાસે જઈ દીક્ષા લીધી. અને સેળલાખ પૂર્વ સુધી નિર્મલ ચારિત્ર પર્યાયનું પાલન કર્યું". આ પછી સમાધીભાવથી મરીને અશ્રુતકલ્પ નામના દેવલેાકમાં શકેન્દ્રના સામાનિક દેવ થયા. ત્યાંની સ્થિતિ ખાવીસ સાગર પ્રમાણ છે. ખાવીસ સાગર પ્રમાણુ એ પર્યાયમાં રહીને તે બન્નેએ નીત્ય નવા દિવ્ય સુખાને ભાગવીને પેાતાના દેવપણાનું આયુષ્ય વ્યતીત કર્યું. એ પછી ત્યાંથી અવીને બન્ને દેવા ધાતકી ખ'ના ભરતક્ષેત્રમાં હરિષણ નામના વાસુદેવની ધર્મ પત્ની સમુદ્રદત્તાના પેટે પુત્રરૂપે અવતર્યો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨