________________
प्रियदिशनी टीका अ० ९ नमिचरिते युगवा दृष्टान्तः अहमेव शत्रून् पराजेतुं समर्थोस्मि तदा मणिरथेनाज्ञप्तो युगवाहुयुद्धार्थ तं प्रदेशं गतः युगबाहौ गते सति मणिरथो मदनरेखायाः प्रीत्यर्थ पुष्पताम्बूलवसनभूषणादिकं दासीहस्तेन प्रेषितवान् । सा तु ज्येष्ठप्रसादोऽयमिति मत्वा तत् सर्वे गृहीतवती । अथाऽन्यदा मणिरयस्तां दासीमुखेन वदति-त्वद्रपमवलोक्य मोहितोऽस्मि, मां स्वीकरोषि चेत् त्वां सर्वराज्यसंपदा स्वामिनी करोमि । सा दासीमुखेन पाहकि मेरे विद्यमान होनेपर आपश्रीको युद्ध में जाना उचित नहीं है। आप मुझे कृपा कर आज्ञा दीजिये । ताकि युद्ध में शत्रुओं को परास्त करनेके लिये मैं जाऊँ। मैं जब स्वयं शत्रुओंको पराजित करने में समर्थ हूं, तो फिर
आपका जाना कैसे अच्छा माना जा सकता है । अपने छोटेभाई युगबाहु की बात सुनकर मणिरथराजाने उसको युद्ध में जानेकी अपनी अनुमति दे दी। युगवाहु बडे भाई मणिरथकी आज्ञा पाकर उस प्रदेश में युद्ध के लिये चला गया। युगबाहु के जाते ही मणिरथ ने मदनरेखा को प्रसन्न करने के निमित्त दासीके हाथ, पुष्प, ताम्बूल, वसन एवं भूषण आदिक उसके पास भेजे । मदनरेखा ने भी यह समझकर कि 'यह जेठजी का प्रसाद है " उन ताम्बूल आदि को दासी से ले लिया। एक दिन की घात है कि मणिरथ ने दासी के द्वारा मदनरेखा से कहलाया कि मुझे तेरे इस अनुपम रूप ने मोहित कर लिया, जिस दिन से इस रूप राशि का नेत्रों ने पान किया है उसी दिन से मेरा मन तेरे मोह में पागल हो रहा है। अतः यदि तू मुझे स्वीकार कर लेगी तो मैं तुम्हें सर्वराज्यसंपत्ति की स्वामिनी बना दूंगा। मणिरथ की ऐसी अनुचित्त बातों હું હાજર હોવા છતાં આપને યુદ્ધમાં જવું ઉચિત નથી. માટે યુદ્ધમાં શત્રુએને પરાસ્ત કરવા માટે જવાની મને આજ્ઞા આપે. જ્યારે હું શત્રુઓને પરાસ્ત કરવામાં સમર્થ છું, તે પછી આપને જાતે જવાની કોઈ જરૂર નથી. પિતાના નાનાભાઈ યુગબાહુની વાત સાંભળીને રાજા મણિરથે તેને યુદ્ધમાં જવાની અનુમતી આપી. મોટાભાઈની આજ્ઞા મેળવીને યુગબાહું એ પ્રદેશમાં યુદ્ધ માટે રવાના થયા. યુગબાહના ગયા પછી મણિરથે મદનરેખાને પ્રસન્ન કરવા નિમિત્તે દાસી સાથે પુષ્પ, તાખુલ, વસન અને આભૂષણ ઈત્યાદિ મદનરેખાને મોકલ્યાં. મદનરેખાએ તે “આ મારા જેઠજીને પ્રસાદ છે” એમ સમજીને દાસી પાસેથી લઈ લીધાં. એક દિવસની વાત છે કે, મણિરથે દાસી દ્વારા મદનરેખાને કહેવરાવ્યું કે, મને તારા અનુપમરૂપે મોહિત કર્યો છે. જે દિવસે મારી આંખ એ તારી અનુપમ રૂપરાશીનું પાન કર્યું ત્યારથી મારું મન તારા રૂપમાં પાગલ બની ગયું છે. આથી જે તું મારો સ્વીકાર કરીશ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨