Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. ८ कपिलचरितवर्णनम्
२९७
तुभ्यं ददामि यथा सुखं भोगान् भुङ्क्ष्व, व्रतमिदं मुञ्च । कपिलमुनिः प्राह - कोऽपि न मे किंचित् प्रयोजनम्, इत्युक्त्वा राज्ञः समीपान्निर्गत्य पण्मासान् यावच्छास्थ- आसीत् । पश्चात् केवली जातः ।
इतश्च राजगृहनगरमार्गेऽष्टादशयोजनानि विस्तृते वने बलभद्रप्रमुखाः पश्चशतसंख्यकाचौराः सन्ति, ते प्रतिबोधार्हाः, इति स कपिलकेवली ज्ञानचक्षुषा विज्ञाय तेषामुपकारं कर्तुं तत्र गतः । तत्र कश्चिच्चौरो वृक्षारूढस्तमायान्तं विलोक्य शान्त नहीं हुई । इन्हीं सब विचारों से तृष्णा का परित्याग कर སྐྱེ संयमी बन गया हूं ॥
कपिल मुनि की बात सुनकर राजाने कहा- महात्मन् ! मैं आपके लिये एक कोटि सुवर्ण देता हूं, आप यथा रुचि इसको भोगिये । इन व्रतों में क्या धरा है इनको छोड़ दीजिये । राजा की बात सुनकर कपिल मुनि ने कहा- हे राजन् ! अब कोटि सुवर्ण से मुझे कोई प्रयोजन नहीं रहा है। ऐसा कहकर वे कपिल मुनि राजा के पास से कहीं अन्यत्र चले गये। छहमाह तक छद्मस्थ पर्याय में रहकर पश्चात् केवलज्ञान उन्होंने प्राप्त कर लिया ।
केवलज्ञानरूपी चक्षुसे कपिल केवली भगवानने यह जानकर कि राजगृह नगर के मार्ग में अठारह योजनवाली जो अटवी है उसमें बलभद्र आदि पांच सौ चोर हैं, और वे प्रतिबोध करने योग्य हैं उस अटवी की ओर विहार कर दिया । उन चोरों में से एक चोरने जो उस समय वृक्ष पर चढा हुआ था उनको अपनी तरफ आते हुए देखकर अपने चोर बन्धुओं સઘળા વિચારાથી તૃષ્ણાના ત્યાગ કરીને હું હવે સંયમી ખની ગયા છે.
કપિલ મુનિની વાત સાંભળીને રાજાએ કહ્યુ'-મહાત્મન્ ! હું આપને માટે એક કરોડ સુવર્ણમુદ્રા આપુ છું. આપ યથાચી તેના ઉપભાગ કરો. આ ત્રતામાં શું છે? એને છોડી દો. રાજાની વાત સાંભળીને કપિલ મુનિએ કહ્યુંરાજન્ ! હવે કરોડ સુવર્ણ મુદ્રાની મારે કેાઈ જરૂરત રહી નથી. એ પ્રમાણે કહીને કપિલમુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. છ મહિના સુધી છદ્મસ્થ પર્યાયમાં રહીને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું,
કેવળજ્ઞાન રૂપી ચક્ષુથી કપિલ કેવળી ભગવાનને એ વિચાર્યું કે, રાજગૃહ નગરના માર્ગમાં અઢાર ચાજન લાંબુ જે જંગલ છે. એ જંગલમાં ખલભદ્ર અને તેના સાથીદાર પાંચસેા ચાર છે એ ચેારા પ્રતિબેાધ કરવા ચૈાગ્ય છે. આમ વિચારી તે જંગલ તરફ વિદ્વાર કર્યાં. આ ચારામાં એક ચાર કે જે આવતા જતા મુસાફરોની જાણ મેળવવા એક ઉંચા ઝાડ ઉપર ચડીને બેઠેલા હતા, તેણે કપિલ મુનિને આવતા જોઇ પેાતાના ચાર ખંધુઓને કહ્યું-જીએ આ તરફ
उ० ३८
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨