________________
प्रियदर्शिनी टीका अ० ८ कपिलचरित वर्णनम्
२९१
भवनं गतः । इन्द्रदत्तं पण्डितं स्वगृहागतं विलोक्य स इभ्यः शालिभद्रस्तं प्रणम्य वरासने समुपवेश्य सादरं कथयति - महाभाग ! आज्ञापयतु किं कार्य वर्तते । उपाध्यायो वदति - इमं मन्मित्रपुत्रमिहाध्येतुमागतं भोजनदानेनानुगृहाण, शालिभद्रेण तत् सहर्ष स्वीकृतम् ।
अथ कपिल : शालिभद्र श्रेष्ठिना प्रदत्ते गृहेऽनुदिनं स्वहस्तेन पार्क कृत्वा भुक्त्वाsध्यापकस्येन्द्रदत्तस्य समीपं आगत्य नित्यं पठति । शालिभद्रस्यैका तरुणी दासी पाक पात्रभोजनपात्र संमार्जनं तद्गृहकार्य च नित्यं करोति । स च कपिलस्तस्यां दास्यामनुरक्तो जातः साऽपि च तस्मिन्ननुरक्ता जाता ।
कर इन्द्रदत्त कपिल को साथ लेकर शालिभद्र सेठ के मकान पर गया । शालिभद्र ने पण्डित इन्द्रदत्त को अपने घर आया देखकर नमस्कार किया, और उनको उत्तम आसन पर बैठा कर बडे विनय के साथ कहा महाभाग ! कहिये कैसे पधारना हुआ ? उपाध्याय ने कहा मेरे मित्र का यह पुत्र यहां पढने के लिये आया है, अतः आप इसके खाने पीने की व्यवस्था कर दें बस इसी काम की पूर्ति निमित्त मैं आपके पास आया हूं । शालिभद्र ने उपाध्याय की बात बड़े ही हर्ष के साथ सुनकर स्वीकार कर ली ।
अब कपिल प्रतिदिन शालिभद्र के बताये हुए स्थान पर आकर के और भोजन अपने हाथों पका करके खाने पीने लगा और इन्द्रदत्त के पास जाकर पढने लगा । शालिभद्र सेठ की एक दासी थी । यह जवान थी । इसका काम था चौके के जितने भी पकाने के बर्तन होते थे, उनका संमार्जन करना और घर का काम करना । कपिल उसमें अनुरक्त हो गया । दासी का भी अनुराग छिपा नहीं रहा- वह भी कपिल में अनुरक्त बन गई ।
મકાને પહોંચ્યા. શાલિભદ્ર શેઠે ઈન્દ્રદત્ત પંડિતને પોતાના રહેઠાણે આવેલા જોઇ આદરપૂર્વક નમસ્કાર કર્યો અને તેમને ઉત્તમ આસન ઉપર એસાડીને ખૂબ વિનયની સાથે પૂછ્યું. મહાભાગ ! કહે! કેમ પધારવું થયું ? ઉપાધ્યાયે કહ્યું, મારા મિત્રના આ પુત્ર છે, તે મારી પાસે વિદ્યા ભણવા માટે અન્યા છે. તેને ખાવા પીવાની વ્યવસ્થા નથી તે આપ તેના પ્રખધ કરી આપે. બસ આ કામની પૂર્તિ નિમિત્તે હું આપની પાસે આવ્યા છું. શાલિભદ્ર શેઠે ઉપાધ્યાયની વાત ખૂબ જ હર્ષ સાથે સ્વીકારી લીધી.
હવે કપિલ, શાલિભદ્ર શેઠે બતાવેલા સ્થાને આવી પેાતાના હાથથી લેાજન અનાવી ખાવા પીવા લાગ્યા અને પતિ ઇન્દ્રદત્ત પાસે ભણવા લાગ્યા. શાલિભદ્ર શેઠને એક દાસી હતી તે યુવાન વયની હતી, તે રસાઇનાં વાસણ માંજ વાનુ તેમજ રસેાઇના સ્થાનને લીપવા કરવાનું કામ કરતી હતી. કપિલ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨