Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ८ कपिलचरितवर्णनम् गत्वा तं प्रबोधय । कपिलस्तस्या वचः श्रुत्वा मध्यरात्र एवं गन्तुं प्रवृत्तः, कश्चित् प्रथमं मा गच्छेदित्यौत्सुक्येन गच्छन् कपिलस्तन्नगररक्षकैश्चौरोऽयमिति मत्वा गृहीतः । प्रभाते प्रसेनजिन्नामकस्य नृपस्य समीपे ते राजपुरुषास्तं नीतवन्तः । राज्ञा पृष्टम्-कस्त्वम् , किमर्थं मध्यरात्रे निर्गतः, कपिलेन सर्व निजवृत्तं सत्यमुक्तम् , तच्छुत्वा कृपासिन्धुनपः प्राह-कपिल ! तव सत्यभाषणेन परितुष्टोऽस्मि, बहि यद् वान्छसि सर्व त्वदभिलषितं ददामि । कपिलो वदति-विमृश्य याचिये, दो मासा सोना देता है । इसलिये ऐसा करो कि प्रभात होते ही उसके घर जाओ-और उसको स्तुति वाक्यों द्वारा नींद से जगाओ । दासी की यह बात सुनकर कपिल मध्यरात्रि के समय में ही उसके घर जाने के लिये इस ख्याल से कि-कोई और दूसरा पहिले उसको जगाने न पहुँच जाय निकल पड़ा । नगररक्षकों ने उसको चुपचाप जाते हुए चोर समझ कर पकड़ लिया। जब प्रभात हुओ तब वे उसको प्रसेनजित् राजा के पास ले गये । राजा ने कपिल से पूछा कि तुम कौन हो और क्यों मध्यरात्रि के समय नगर में निकले । राजा को कपिल ने सब अपना वृत्तान्त यथार्थरूप में सुना दिया। कपिल की आत्मकथा सुनकर राजा को इसके ऊपर बड़ी दया आई, राजाने उसी वख्त कहा कि कपिल ! तुम्हारे सत्यभाषण से मैं बहुत खुश हुआ हूं-कहो जो तुम्हारी इच्छा मांगने की हो सो मांगो, मैं तुम्हारे समस्त अभिलषित को पूर्ण कर दूंगा। कपिल ने कहो मांगूंगा-पर सोचकर मांगूंगा। राजा ने कहा-जाओ
જગાડે છે, તેને તે બે માસા સોનું આપે છે. આથી પ્રભાત થતાં જ તમે તેને ઘેર જાઓ, અને તેને સ્તુતિ વાક દ્વારા નિદ્રાથી જગાડે. દાસીની આ વાત સાંભળીને કપિલ મધ્યરાત્રિના સમયે તેને ઘેર જવા એવા ખ્યાલથી તે નિકો કે, તેની પહેલાં બીજે કઈ શેઠને જગાડવા રખેને પહોંચી જાય. નગરરક્ષકે એ તેને ગુપચુપ જાતે જોઈને ચોર સમજીને પકડી લીધે. સવારે તેઓ તેને પ્રસેનજીત રાજા પાસે લઈ ગયા. રાજાએ કપિલને પૂછયું કે, તું કેણ છે? મધ્યરાત્રીના સમયે શા માટે નગરમાં નિકળ્યા હતા ? કપિલ બ્રાહ્મણે પિતાનું સઘળું વૃત્તાંત યથાર્થ રૂપમાં રાજાને સંભળાવી દીધું. કપિલનું આત્મવૃત્તાંત સાંભળી રાજાને તેના ઉપર દયા આવી અને કહ્યું-કપિલ ! તમારા સત્ય નીવેદનથી હું ખૂબજ પ્રસન્ન થયો છું–તમારી જે ઈચ્છા હોય તે માગે. હું તમારી સઘળી ઈચ્છાઓ પરિપૂર્ણ કરીશ. કપિલે કહ્યું-માગીશ, પરંતુ વિચાર કરીને માગીશ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨