________________
-
उत्तराध्ययनसूत्रे किंतु भ्रातुः पुत्राय विद्यार्थिने ते भोज्यदानेऽप्यशक्तोऽस्मोति मम महद् दुःखं वर्तते । कपिलो वदति-हे तात ! अलमनया चिन्तया, भिक्षावृत्या निर्वाह करिष्ये । उपाध्याय आह-भिक्षावृत्त्याऽध्ययनं कर्तुं न पारयिष्यसि, तस्मात् कंचिदिभ्यं त्वद्भोजनदानार्थ प्रार्थयामि, इत्युक्त्वा स तेन सह शालिभद्रनामकेभ्यस्य
देखो-विद्या मनुष्यका विशिष्ट रूप है, वही इसका अपना सुरक्षित गुप्त धन है, विद्या ही अनेक भोगों को देती है, उससे ही यश और सुख प्राप्त हुआ करते हैं, यही गुरुओं का भी गुरु है, परदेश में बन्धुका काम करनेवाली और सर्वोत्तम देवतास्वरूप यही एक विद्या है। राजाओं के पास जाने पर एक विद्या की ही पूछ-प्रतिष्ठा होती है। धन की नहीं। अतः इससे वंचित मनुष्य पशु तुल्य माना जाता है ॥१॥
इस प्रकार विद्या की ओर इन्द्रदत्त ने कपिल का ध्यान और अधिक आकृष्ट करते हुए अपनी परिस्थिति का भी उसको ज्ञान करा दियाकहा कपिल ! मुझे अत्यंत दुःख है कि मैं तुम्हें खाने पीने की सहायता नहीं दे सकूँगा । उपाध्याय की परिस्थिति से ज्ञात होकर कपिल ने उनसे कहा-महाराज ! आप इसकी चिन्ता न करें । मैं भिक्षावृत्ति करके अपना निर्वाह करता रहूंगा। उपाध्यायने कहा कि वत्स! इस प्रकार से काम नहीं चल सकता है, इसलिये मैं किसी सेठ से प्रार्थना कर तुम्हारे लिये भोजन की व्यवस्था कराता हूं-अतः मेरे साथ चलो। ऐसा कह
જુઓ! વિદ્યા મનુષ્યનું વિશિષ્ટ રૂપ છે, તે મનુષ્યનું સુરક્ષિત એવું ધન છે, વિદ્યાજ અનેક ભેગોને આપનાર છે, એનાથી જ યશ અને સુખની પ્રાપ્તિ થાય છે, એ ગુરુઓની પણ ગુરુ છે. પરદેશમાં બંધુઓનું કામ કરવાવાળી અને સર્વોત્તમ દેવતા સ્વરૂપ એવી એક વિદ્યા છે. રાજાઓની પાસે જવાથી વિદ્યાની જ પ્રતિષ્ઠા થાય છે, ધનની નહીં. આ કારણે વિદ્યા વગરને મનુષ્ય પશુતુલ્ય માનવામાં આવેલ છે. જે ૧ |
આ પ્રમાણે કહીને ઈન્દ્રદત્તે કપિલનું વિદ્યા પ્રત્યે ખૂબ આકર્ષણ વધાર્યું સાથે સાથે પોતાની પરિસ્થિતિ પણ તેને સમજાવી દેતાં કહ્યું કે, કપિલ ! મારા મનમાં એ વાતનું દુઃખ થાય છે કે, હું તને ખાવાપીવાની સહાયતા કરી શકું તેમ નથી. ઉપાધ્યાયની પરિસ્થિતિ જાણીને કપિલે તેમને કહ્યું–મહારાજ! આપ એની ચિંતા ન કરે. હું ભિક્ષાવૃત્તિ કરીને મારે નિર્વાહ કરતે રહીશ. ઉપાધ્યાયે કહ્યું કે, વત્સ! આ રીતે કામ ચાલી શકે નહીં. આ માટે હું કોઈ શેઠને વિનંતિ કરીને તારા ભેજનની વ્યવસ્થા કરી આપું તે તું મારી સાથે ચાલ. એમ કહીને ઈદ્રદત્ત કપિલને પિતાની સાથે લઈને શાલિભદ્ર શેઠના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨