Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
। अथ अष्टमम् अध्ययनम् । उक्तं सप्तममध्ययनम् , अथ महामुनि कपिलोपदेशानुवादरूपं कापिलीयाख्यम. ष्टममध्ययनं प्रारभ्यते, अस्य च पूर्वेण सहायमभिसम्बन्धः-सप्तमाध्ययने रसगृद्धथादि परित्यागः प्रोक्ता, स च निर्लोभपुरुषस्यैव भवति, तस्मादिह लोभो वर्जनीय इत्युच्यते । अनेन सम्बन्धेनायातस्यैतस्याध्ययनस्य प्रस्तावनारूपं प्रथमं महामुनेः कपिलस्य चरितमुच्यते___ कौशाम्बीनगर्या जितशत्रुनामकस्य राज्ञः पुरोहितः काश्यपनामा ब्राह्मण आसीत् । स च चतुर्दशविद्यास्थानपारगः पुरवासिनां राज्ञश्चातीव संमानित
अष्टम अध्ययन प्रारम्भसप्तम अध्ययन समाप्त हो चुका । अब अष्टम अध्ययन प्रारम्भ होता है । इस अध्ययन का नाम कापिलीय है । क्यों कि यह महामुनि कपिल के उपदेश के अनुवाद रूप है । इस अध्ययन का सम्बन्ध सप्तम अध्ययन के साथ इस प्रकार से है-सप्तम अध्ययन में रसगृद्धि त्याज्य घतलाई है । और इस रसगृद्धि का त्यागी वही व्यक्ति हो सकता है जो लोभरहित होगा। इसी कारण से यहां लोभवर्जनीय कहा है। अतः इस सम्बन्ध से आया हुआ जो इस अध्ययन की प्रस्तावना रूप महामुनि कपिल का चरित्र है, वह यहां सर्वप्रथम कहा जाता है। वह इस प्रकार है____कौशाम्बी नगरी में जितशत्रु नाम का एक राजा था। इसका एक पुरोहित था, जिस का नाम काश्यप था । यह जाति का ब्राह्मण था।
मा भुमध्ययनસાતમું અધ્યયન સમાપ્ત થઈ ચૂકયું છે, હવે આઠમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ કપિલીય છે. કેમકે એ મહામુનિ કપિલના ઉપદેશના અનુવાદરૂપ છે. આ અધ્યયનને સાતમા અધ્યયન સાથે સંબંધ આ પ્રકાર છે-સાતમા અધ્યયનમાં રસગૃદ્ધિને ત્યાગ બતાવવામાં આવેલ છે, અને રસગૃદ્ધિને ત્યાગ કરનાર એજ વ્યક્તિ હોઈ શકે છે કે જે લોભ રહિત હોય, એ જ કારણથી અહીં લેભને ત્યાગ સુચવવામાં આવેલ છે. એથી એ સંબંધથી આવેલ આ અધ્યયનની પ્રસ્તાવના રૂપ મહામુનિ કપિલનું ચારિત્ર છે તે અહીં સર્વ પ્રથમ કહેવામાં આવેલ છે. તે આ પ્રકારથી છે
કૌશાંબી નગરીમાં જીતશત્રુ નામે એક રાજા રાજ્ય કરતા હતા. તેમને એક રાજ્ય પુરોહિત હતું, જેનું નામ કાશ્યપ હતું, અને જાતે બ્રાહ્મણ હતે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨