Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ८ कपिलवरित वर्णनम्
२८७
1
आसीत् । तस्मै राज्ञा महती वृत्तिर्दता । तस्य यशा नाम्नी भार्यां वर्तते, तस्यां काश्यपस्य पुत्रो जातः, काश्यपेन तस्य नाम ' कपिल' इति कृतम् । तस्मिन् afपले बाल एव सति काश्यपो ब्राह्मणः कालं कृतवान् । काश्यपे पुरोहिते मृते सति राजा स्वपुरोहितपदेऽन्यं कंचिद् ब्राह्मणं विद्वांसं नियुक्तवान् ।
अन्यदा काश्यपपुरोहितस्य भार्यां यशा नूतनपुरोहितं हयारूढं घृतच्छत्रं बहुपरिच्छदं मार्गे गच्छन्तं दृष्ट्वा निजं पतिं स्मरन्ती भृशं रुरोद । तदा कपिलः स्त्रमातरं रुदतीं विलोक्य रुदन् वदति - मातः ! कथं रोदिषि १, सा पाह - पुत्र !
चौदह विद्याओं में froणात होने की वजह से यह पुरवासिओं को एवं राजा को अति प्रिय था। नगर निवासी और राजा इसका बहुत आदर सत्कार करते थे । राजाने इसके लिये बड़ी भारी आजीविका दे रक्खीथी । इस काश्यपकी यशा नाम की धर्मपत्नी थी। इससे पुरोहित को एक पुत्र प्राप्त हुआ था, जिसका नाम कपिल था । कपिल की बाल्य अवस्था में ही पुरोहित काश्यप काल धर्म को प्राप्त हो गया। राजा ने पुरोहित के स्थान की पूर्ति किसी अन्य ब्राह्मण को नियुक्त कर के कर ली । एक दिन की बात है कि काश्यप पुरोहित की भार्या ने इस नूतन पुरोहित को घोडे पर चढ़ कर मार्ग में जाते हुए देखा और साथ में यह भी देखा कि उसके माथे पर छत्र तना हुआ है, तथा साथ में बहुत से राज्यकर्मचारी चल रहे हैं देखते ही यशा को अपने पति की स्मृति ताजी हो गई । वह उससे विह्वल बनकर रोने लगी। माता को रोती हुई देख
ચૌદ વિદ્યાના જાણકાર એવા પ્રખર ૫'ડિત હાવાથી તે પુરવાસીઓમાં અને રાજાને ખૂબ જ પ્રિય હતા. નગર વાસીઓ તેમજ રાજા તેમના ઘણા જ આદરસત્કાર કરતા હતા. રાજાએ તે કાશ્યપને ઘણા સારા પગારથી, રાજ્ય પુરાહિતપદે સ્થાપન કર્યાં હતા. પુરાહિત કાશ્યપને યશા નામની એક ધર્મ પત્ની હતી. તેનાથી પુરાહિતને એક પુત્ર થયા હતા, જેનું નામ કપિલ રાખવામાં આવ્યું હતું, કપિલ હજી ખાળવયમાં જ હતા તેવામાં પુરોહિત કાશ્યપ મરણ પામ્યા. એટલે રાજાએ પુરાહિતનું સ્થાન બીજા બ્રાહ્મણને આપી તેને પુરોહિત મનાવી લીધા. એક દિવસની વાત છે કે, નવા પુરાહિત ઘેાડા ઉપર બેસીને ફરવા જતાં કાશ્યપ પુરૈાહિતનાં પત્નિએ જોયા. સાથે એ પણ જોયું કે તેના માથા ઉપર છત્ર ધરવામાં આવ્યું હતું તથા સાથે ઘણા રાજ્યકમ ચારીઓ ચાલી રહ્યા હતા, આ જોતાંજ યશાને પેાતાના મૃત પતિની તેમજ તેના વૈભવની સ્મૃતિ તાજી થઇ આવી. આથી તે વિષ્ફળ મનીને રાવા લાગી. માતાને રાતી જોઈને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨