Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०७गा०१५-१६ दृष्टान्तमुक्त्वा दाष्टान्तिक प्रतिपादनम् २६१ मोक्ष्ये इत्येवं निश्चित्य तृतीयेन वणिजा तद्धनं धूतादिभिर्गन्धमाल्यादिभिश्च स्वल्पेनैव कालेन सर्व विनाशितम् । ___ अथ ते त्रयः श्रेष्टिपुत्रा यथोक्तसमये व्यतीते स्वगृहमागताः। तेषु प्रथमं पुत्रं तस्मिता परितुष्टः सन् सर्वस्वाधिपतिं कृतवान् । द्वितीयं तु पुत्रं गृहव्यापारेषु नियुक्तवान् । स चान्नादिसुखं लब्धवान् , न तु श्रियं ख्याति मानं च । उच्छिन्नमूलं तृतीयं तु पुत्र स्वभवनानिष्कासितवान् । स चान्यप्रेष्यतादिना महद् दुख प्राप्तवान् ।
इति वणित्रय दृष्टान्तः संपूर्णः ॥ १५ ॥ पड़कर अपने आपको कष्ट में डालें, और रखे हुए द्रव्य को बढाने की फिकर में पडे, यह तो एक ऐसी बात है, जो कोई घर में झरते हुए अमृत को छोड़कर उसकी प्राप्ति की आशा से पर्वत पर जावे । इसमें विश्वास क्या है ? कि कमाने से द्रव्य वढ ही जायगा-संभवतः मूल में नुकशान आ जाय तो यहां कौन बैठा है जो उसकी पूर्ति कर देगा। ऐसा विचार कर तीसरे पुत्र ने पिता द्वारा प्रदत्त उस द्रव्य को जुआ, गन्धमाला, आदि भोगोपभोग की सामग्री के सेवन में नष्ट कर दिया। वे तीनों ही जो समय घर पर आने के लिये उनको दिया गया था-उस समय घर पर आ गये। पिता ने सब की परिस्थिति से वाकीफ होकर ज्येष्ठ पुत्र की कुशलता की खूब प्रशंसा की, और संतुष्ट होकर उसको ही अपने धन का अधिपति-उत्तराधिकारी बना दिया। द्वितीय पुत्र को गृह संबंधी व्यापार में नियुक्त कर, तृतीय पुत्र को उसने अपने घर से દ્રવ્ય પાર્જનના ઉપાયમાં પડીને પિતાની જાતને કષ્ટમાં નાખી, રાખેલા દ્રવ્યમાં વધારો કરવાની ફિકરમાં કેણ પડે? આ તે એક એવી વાત છે કે, ઘરમાં ઝરતા અમૃતને છેડીને તેની પ્રાપ્તિની આશામાં પર્વત ઉપર જવું. વળી એવી પણ શી ખાત્રી કે કમાવાથી દ્રવ્યમાં વધારો થશે જ. સંભવ છે કે, મૂળધનમાં પણ નુકશાન આવી જાય. તે અહીં કેણ બેઠું છે કે, તે ભરપાઈ કરે. એ વિચાર કરીને ત્રીજા પુત્રે પિતા તરફથી આપવામાં આવેલા તે દ્રયને જુગાર, માજશેખ આદિ ભેગોપલેગની સામગ્રીના સેવનમાં નષ્ટ કરી દીધું. તેમને ઘેર પાછા ફરવા માટે જે સમય આપવામાં આવ્યું હતું તે સમયે ત્રણે જણા ઘેર આવી ગયા. પિતાએ ત્રણેની પરિસ્થીતિ જાણી, સાંભળીને મોટા દિકરાની ખૂબ પ્રસંશા કરી અને સંતુષ્ટ બનીને તેને જ પિતાના ધનને ઉત્તરાધિકારી બનાવી દીધું. બીજા પુત્રને ઘર સંબંધી વેપારમાં નિયુક્ત કર્યો. અને ત્રીજા પુત્રને તેણે ઘરમાંથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨