Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७४
उत्तराध्ययनसूत्रे =देवगतिमनुजगतिप्राप्तिरूपं लाभं जीयमानः-इन्द्रिय नो इन्द्रियशत्रुभिर्हार्यमाणाऽपि न संवित्ते=न जानाति किम् ? अपि तु जानात्येव । इदं धर्मकातरोऽपिजानाति तहि धर्मवीरस्य का कथा। एवं ज्ञात्वा धर्मवीरस्तत्र प्रवर्तते इति भावः ॥२२॥ (इरिसं जीयमाणो-ईदृक्षं जीयमानः) जो ऐसे देवगति मनुष्यगतिरूप श्रेष्ठ लाभ को खो देता है वह इस बात को क्या (न संविदे-न संविते) नहीं जानता है ? अर्थात् जानता ही है कि इन इन्द्रिय नो इन्द्रियरूप शत्रुओं ने मेरे देवगति मनुष्यगति रूप धन को जित लिया है-मैं हार गया हूं। इस बात को तो जो धर्म में कायर है वह भी जानता है, तब धर्मवीर की तो बात ही क्या? अर्थात् वह तो अवश्य जानता ही है। इसलिये वह धर्मवीर इन्द्रिय नो इन्द्रिय शत्रुओं से दूर ही रहता है ॥
भावार्थ-आगमोक्त व्रतों का आराधन नहीं करने वाले किन्तु विविध परिणामवाली सत्पुरुष योग्य शिक्षाओं को पालन करने वाले गृहस्थ को मनुष्यगति का लाभ होता है, और यदि गृहस्थ आगमोक्त व्रतों का पालन करता है, तो उसको देवगति का लाभ होता है, ऐसा जानकर कौन ऐसा विवेकी मनुष्य होगा जो इस लाभ को इंद्रिय और मन के विषयों में यथेच्छ प्रवृत्ति कर खो देगा; किन्तु नहीं खोऐगा। जीयमानः २ वी वाति मन मनुष्याति३५ श्रेष्ठ सासन से छत या पातने शुन संविदे-न संवित्ते angan नथी ? अर्थात् ५५ प्रारे पापा योग्य હારવા ગ્ય નથી. જે આવા શ્રેષ્ઠ એવા દેવગતિ, મનુષ્યગતિ રૂપ છેહઠ લાભને ખોઈ બેસે છે તે આ વાતને શું જાણતા નથી ? અર્થાત્ જાણે જ છે કે, આ ઈન્દ્રિય ને ઈન્દ્રિય રૂ૫ શત્રુઓએ મારા દેવગતિ અને મનુષ્યગતિરૂપ દ્રવ્યને જીતી લીધું છે. હું હારી ગયું છું. આ વાતને તે જે ધર્મમાં કાયર છે તે પણ જાણે છે. તે પછી ધર્મવીરની તે વાત જ શું ? અર્થાત તે તે અવશ્ય જાણે જ છે. આ કારણે તે ધર્મવીર ઈન્દ્રિય નેઈન્દ્રિય શત્રુઓથી દૂર જ રહે છે.
ભાવાર્થ-આગમમાં બતાવેલા વ્રતનું અરાધન ન કરવાવાળા તેમજ વિવિધ પરિણામવાળી, સપુરુષ યોગ્ય શિક્ષાઓનું પાલન કરવાવાળા ગૃહસ્થને મનુષ્યગતિને લાભ થાય છે. એવું જાણુને અને કદાચ ગૃહસ્થ-આગમક્ત તેનું પાલન કરે છે તે તેને દેવગતિને લાભ મળે છે. એવું જાણ્યા પછી ક એ વિવેકી મનુષ્ય હશે કે જે આવા લાભને ઈન્દ્રિય અને મનના વિષયમાં યથેચ્છ પ્રવૃત્તિ કરી બેઈ નાખે? આ લાભને કઈ પણ બેઈન
| ઉત્તરાધ્યયન સૂત્ર : ૨