Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६०
उत्तराध्ययनसूत्रे इत्येवं विचिन्त्याजितं वित्तं विशिष्टाऽऽहारवस्त्रमाल्यालंकारादिषु व्ययीकरोति, मूलं रक्षति न चात्यादरेण व्यवहरति ।
तृतीयेन चिन्तितम्-मम गृहे वित्तं वारिधौ वारीव पर्याप्त संख्यातुमपि दुःशकं विद्यते । तथापि मम तातो वार्द्धक्याद् वर्धमानस्पृहाऽऽकुलः समस्मान सुरे प्रेषितवान् तस्माद् क्लेशकारकान् द्रव्योपार्जनोपायान् परित्यज्य मूलधनमेव जायगी, अतः वह मूलधन नष्ट न हो सके-उसकी रक्षा होती रहे और अपना खर्च चलता जावे इस ख्याल से कुछ कमाना चाहिये, ताकि वह खाने पीने की सामग्री जुटाने में खर्च होता रहे । इस प्रकार विचार कर वह व्यापार से उपार्जित द्रव्य को अपने भोगोपभोग की सामग्री में खर्च करता रहा, और मूलद्रव्य की रक्षा करता रहा।
तीसरे ने सोचा-मेरे घर में समुद्र के पानी की तरह पर्याप्त द्रव्य है। वह कितना है इसको कोई नहीं जान सकता, और न उसकी गणना ही कर सकता है। ऐसी स्थिति होने पर भी जो पिताने हम को घर से बाहिर भेजा है, सो उनकी धुद्धि धुढापे से अति तृष्णायुक्त हो गई है। शास्त्रकार कहते हैं कि-बुढापे में प्राणी को धनादिक की तृष्णा अधिक पद जाती है, सो यही हाल हमारे पिता का हुआ है । नहीं तो हम को घर से बाहिर परदेश में भेजने की क्या आवश्यकता थी? कौन इस कमाने के झंझट में पड़े । जो कुछ पिता ने दिया है उसको ही क्यों न बैठे २ आनंद से खाया जाय । क्लेशकारक द्रव्योपार्जन के उपायों में તે ખર્ચમાં વપરાઈને ખલાસ થઈ જશે. આથી મૂળધન નાશ ન થાય, તેની રક્ષા કરવામાં આવે અને પિતાનું ખર્ચ નીકળી રહે, એ ખ્યાલથી કાંઈક કમાવું જોઈએ કે જેથી પિતાને ખાવા પીવાની સામગ્રીમાં થતો ખર્ચ નીકળી જાય, આ પ્રકારનો વિચાર કરી તે વેપારમાં કમાવાતું ધન પિતાના ભેગેપ. ભેગની સામગ્રીમાં ખરચતે રહ્યો, અને મૂળદ્રવ્યનું રક્ષણ કરતો રહ્યો.
ત્રીજાએ વિચાર્યું -મારા ઘરમાં સમુદ્રમાં રહેલા પાણીની જેમ ભરપૂર દ્રવ્ય છે. તે કેટલું છે તે કઈ જાણતું નથી, અને કેાઈ તેની ગણના પણ કરી શકતા નથી. આવી સ્થિતિ હોવા છતાં પણ પિતાએ અમને ઘરથી બહાર મોકલ્યા છે. તે વૃદ્ધાવસ્થાને કારણે તેમની બુદ્ધિ તૃષ્ણારૂપ બની ગઈ છે. શાસ્ત્રકાર કહે છે કે, બુઢાપામાં પ્રાણીને ધન આદિની તૃણું અત્યંત વધે છે. એજ હાલત અમારા પિતાની છે. નહીં તે અમને ઘરથી બહાર પરદેશમાં મોકલવાની શી જરૂર હતી? કોણ આ કમાવાની ઝંઝાળમાં પડે. જે કાંઈ પિતાએ આપેલું છે તેને જ બેઠાં બેઠાં આનંદથી શા માટે ઉપગ ન કરે? કલેશકારક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨