Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५८
उत्तराध्ययनसूत्रे
अत्र व्यवहारे वणिक त्रय दृष्टान्तः प्रदश्यतेएकस्येभ्यवाणिजकस्य त्रयः पुत्रा आसन् । तेनैकदा तेषां बुद्धि, व्यवसाय, भाग्य, पौरुषपरीक्षणार्थं सहस्रं सहस्रं दीनारान् प्रत्येकं दत्वा कथितम् - इयता वित्तेन पृथक् पृथक् स्थानान्तरं गत्वा व्यवहृत्य युष्माभिः सकलैरेतावता कालेन पुनरागन्तव्यम् । ततस्ते मूलधनं गृहीत्वा नगरान्निर्गताः पृथक पृथक पचनेषु व्यापारकरणार्थ स्थिताः ।
तत्रैकेन चिन्तितम् - परीक्षणार्थं तातेन वयं प्रेषिताः, तस्मान्मया प्रभूतद्रव्योपार्जनेन तातः परितोषणीयः, असाधितपुरुषार्थः पुरुषः खलु तृणमयपुरुष कल्प एव । सर्वे पुरुषार्थ पुरुषेण साधयितव्या, संप्रत्यस्माकमर्थोपार्जनस्यावसरः । उक्तश्च तीन वणिक् का दृष्टान्त इस प्रकार है
एक सेठ के तीन पुत्र थे । सेठने इन तीनों पुत्रों की बुद्धि व्यवसाय एवं भाग्य तथा पुरुषार्थ की परीक्षा करने के अभिप्राय से उन सब के लिये अलग २ एक २ हजार मोहरें देकर कहा तुम सब परदेश जाओ, वहां जा कर व्यापार करो और द्रव्य की वृद्धि कर अमुक समय में वापिस घर आ जाओ । उन्हों ने पिता की आज्ञा से ऐसा ही किया । भिन्न २ देशों में जाकर वे व्यापार करने लगे ।
उनमें से एक पुत्रने विचार किया कि पिता ने जो हम को घर से बाहिर भेजा है, वह सिर्फ परीक्षा के लिये भेजा है । इसलिये हमें द्रच्योपार्जन करके पिता को सन्तुष्ट करना चाहिये । जो व्यक्ति पुरुषार्थ से हीन होता है वह घास के बने हुए पुरुष जैसा अकिञ्चित्कर माना जाता है । संसार में जितने भी पुरुषार्थ हैं वे सब मनुष्य द्वारा ही तो
ત્રણ વણિકનું દૃષ્ટાન્ત આ પ્રકારનું છે.
એક શેઠને ત્રણ પુત્રો હતા. શેઠે ત્રણેય પુત્રાની બુદ્ધિ વ્યવસાય અને ભાગ્યની તથા પુરુષાની પરીક્ષા કરવાના હેતુથી તે સઘળાઓને એકેક હજાર મહેાર આપીને કહ્યું. તમે બધા પરદેશ જાઓ. ત્યાં જઈને વેપાર કરા અને દ્રવ્યની વૃદ્ધિ કરી અમુક સમયમાં ઘેર પાછા આવી જાવ પુત્રએ પાતાના પિતાની માજ્ઞા પ્રમાણે કર્યું. તેઓ જુદાં જુદાં દેશામાં જઈને વેપાર કરવા લાગ્યા.
તેમાંથી એકે વિચાર કર્યું કે, પિતાએ અમને ઘેરથી બહાર માકલ્યા છે, તે ફકત પરીક્ષા કરવા માટે જ માકલ્યા છે. આથી અમારે દ્રવ્યનું ઉપાજન કરીને પિતાને સંતુષ્ટ કરવા જોઈએ. જે વ્યકિત પુરુષાથી રહિત હોય છે તે ઘાસના બનાવેલા પુતળા જેવા અકિંચિત્કર કહેવાય છે, સંસારમાં જેટલા પશુ પુરુષાર્થ છે તે સઘળા મનુષ્ય દ્વારાજ સાધવામાં આવે છે. આ અમારો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨