Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ षष्ठमध्ययनम्। __पञ्चमाध्ययनेऽकामसकामभेदेन मरणस्य द्वैविध्यमुक्तम् , तत्र सकाममरणं पण्डितानां भवतीति प्ररूपितम् , तच सम्यगूज्ञानचारित्रवतां निर्ग्रन्थानामेव स्यादित्यतस्तत्स्वरूपप्रतिबोधनाय तदाचारं वर्णयितुमिदं क्षुल्लकनिग्रन्थीयाख्यं षष्ठमध्ययनं प्रारभ्यते । क्षुल्लकाश्च ते निर्ग्रन्थाश्च क्षुल्लकनिर्ग्रन्थाः लघुशिष्याः नवदीक्षिताः साधवः इत्यर्थः, तत्सम्बन्धितदाचारप्रतिपादकमध्ययनं क्षुल्लकनिर्ग्रन्थीयम् । तत्र निर्ग्रन्थस्वरूपं बोधयितुं प्रथमं तद्विपक्षान् प्रदर्शयन् प्रथमगाथामाह
षष्ठम अध्ययन प्रारम्भपंचम अध्ययन में अकाम सकाम के भेद से मरण के दो भेदों का कथन किया गया है। उसमें सकाममरण पंडितों के होता है, यह बतलाया गया है। वह सकाममरण सम्यग्ज्ञानवान् चारित्राधारक निर्ग्रन्थों को ही होता है, इसलिये निर्ग्रन्थों के स्वरूप को समझाने के लिये निर्ग्रन्थों के आचार का वर्णन करानेवाला यह क्षुल्लकनिर्ग्रन्थीय नामका छठवां अध्ययन प्रारम्भ किया जाता है। क्षुल्लक-लघुशिष्य-नवदीक्षित, निग्रन्थ-साधु अर्थात् नवदीक्षित साधु क्षुल्लक निर्ग्रन्थ हैं । उनका संबंधी होने से एवं उनके आचार का प्रतिपादक होने से यह अध्ययन भी “क्षुल्लकनिर्ग्रन्थीय" इस नाम से कह दिया गया है। इसमें निम्रन्थ के स्वरूप को समझाने के लिये प्रथम उसके विपक्षों को दिखलाते हुए यह प्रथम गाथो सूत्रकार कहते हैं
मध्ययन પાંચમા અધ્યયનમાં-પ્રભુદ્વારા અકામ-સકામના ભેદથી મરણના બે ભેદનું કથન કરવામાં આવ્યું છે. તેમાં સકામ મરણ પંડિતોને અને જ્ઞાનીઓને થાય છે એ બતાવવામાં આવ્યું છે. સકામમરણ સમ્યજ્ઞાનવાળા ચારિત્રના ધારક નિજેને જ થાય છે. આ માટે નિર્મસ્થાના સ્વરૂપને સમજાવવા માટે નિર્ચન્થના આચારનું વર્ણન કરનાર આ “ક્ષુલ્લક નિર્ચન્થીય ” નામના છઠ્ઠા અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે. મુલક–લઘુશિષ્ય-નવ દીક્ષિત, નિગ્રંથ-સાધુ અર્થાત નવ દીક્ષિત સાધુ “ક્ષુલ્લક નિર્ગસ્થ'' છે. એને સંબંધી હોવાથી તથા તેના આચારના પ્રતિપાદક હોવાથી આ અધ્યયન પણ “ક્ષુલ્લક નિર્ચથીય” એ નામથી કહેવામાં આવેલ છે. તેની અંદર નિર્ચન્થના સ્વરૂપને સમજાવવા માટે પહેલાં એના વિપક્ષને બતાવવા માટે સૂત્રકાર આ પ્રથમ ગાથા કહે છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨