Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
उत्तराध्ययनसूत्रे
तयोः श्रान्तयोः स्वयं संस्थितयोर्नृपस्तुरङ्गमादवतीर्य क्वापि वने प्रविशति, आनवृक्षस्य तले समुपविश्य पकपतितानि तत्फलानि स्पृशति, मन्त्रिणा निवारितोऽपि नृपतिस्तानि फलानि जिघ्रति । तदा मन्त्री प्राह-स्वामिन् ! अपथ्याहारकरणादयं जनो विषादिव विनश्यति, तदेतेषां दर्शनं स्पर्शनं घ्राणं चापि भवतो हिताय न स्यात्, अतः किंपाकफलवत् सर्वथाऽऽम्रफळानि भवता वर्जनीयानि ।
एवं पुनः पुनर्निवारितोऽपि रसमृद्धतया भूपतिः कोऽपि दोषो न स्यादिति मत्वा तानि फलानि भुक्तवान् । नृपस्य तत्फलभक्षणात् स व्याधिः शीघ्रमेव समुत्थितः दण्डताडनात् सुप्तसिंह इव । ततोऽसौ भूपतिस्तदपथ्यमभक्षणात् तत्काल एव मृत्युं प्राप्तवान् ॥ ११ ॥
दूर था । ये दोनों थक तो गये ही थे अतः घोडे से नीचे उतरे । उतर कर राजा जंगल में कहीं पर चला गया । मन्त्री भी साथ में था । राजा ने वहां एक आम का वृक्ष को देखा। वह उसके नीचे बैठ गया । वहां पर पके पडे हुए आमों को देखकर राजा को आम खाने की इच्छा हुई । आम खाने की अपनी इच्छा को वह नहीं रोक सका । उसने उन पके हुए आम के फलों को उठा कर ज्यों ही सूंघा कि मंत्री ने मना किया । कहा हे नाथ! विष के जैसे अपथ्याहार के सेवन से मनुष्य नियमतः मरण को प्राप्त हो जाता है, इसलिये इनका देखना स्पर्श करना और संघना, आपके लिये हितकारक नहीं है। आम से तो आप दूर ही रहिये। मंत्री के इस प्रकार बार २ निवारण करने पर भी रसमृद्धि की वजह से राजा ने “ इनके खाने में कोई दोष नहीं है" ऐसी कल्पना करके आम खा लिया । खाते ही उनके वह शान्त हुई
રાજા અને મત્રી અને ખૂબ જ થાકી ગયા હતા. આથી ઘેાડાથી નીચે ઉતરી રાજા જંગલની તરફ ચાલવા માંડયા, મંત્રી પણ તેની સાથે ગયા. તે જંગલમાં એક આંબાનુ ઝાડ હતું. તે ઝાડની નીચે આરામ લેવા તે બન્ને બેઠા. આંબા નીચે પાકેલી કેરીચે ને પડેલી રાજાએ જોઈ અને રાજાને કેરી ખાવાનું મન થયું. કેરી ખાવાની પાતાની ઇચ્છાને તે રાકી ન શકયા. તેણે એ પાકેલી કેરીયેાને ખાવા માટે ઉપાડી. મંત્રીએ તેમ કરવા મનાઈ કરી, અને કહ્યું કે હે નાથ ! વિષના જેવા અપથ્ય આહારનું સેવન કરવાથી મનુષ્ય નિયમતઃ મરણને પામે છે. આથી એને જોવું, સ્પર્શ કરવા, સૂંઘવું આપને માટેહિતકારક નથી. કેરીથી તા આપ દૂર જ રહેા. મંત્રીએ આ પ્રકારે વારંવાર વિનંતી કરી રોકવા છતાં પણ રસની લોલુપતાથી રાજાએ “આને ખાવામાં હવે કોઈ દોષ નથી ” એવી કલ્પના કરીને કેરીયેા ખાધી. ખાતાંની સાથે જ તેના શાંત પડેલા વ્યાધિ જાગૃત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨