Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ७ गा० १४-१५ व्यवहारविषये वाणिजत्रयदृष्टान्तः २५५ स्थिति तान् कामांश्च हारयन्ति । अर्थात्-देवस्थिति देवसुखहीना भवन्ति, अत. एव दुर्मेधस इत्युक्तम् । ___ दृष्टान्तदान्तिकयोजनं तु-एवं विज्ञेयम्-मनुष्याणामायुर्विषयाश्चातिस्वल्पतया काकिणी सदृशाः, आम्रफलसदृशाश्च । देवानां तु आयुः कामाश्चातिप्रभूततया दीनारसहस्रतुल्याः राज्यतुल्याश्च, ततश्च-यथा-दरिद्रः काकिणीकृते, दीनारसहस्रं हारितवान् , यथा वा राजा आम्रफलकृते राज्यं हारितवान् , एवमेतेऽपि दुधियो मनुष्या अल्पतरमनुष्यायुः कामकृते प्रभूतान् देवायुः कामान् हारयन्तीति ॥१३॥ पर्याय के सुखों में लोलुप बनकर धर्मक्रिया का आचरण नहीं काते हुए उस स्थिति-आयु को और उन कामों-सुखों को हार जाते हैं। अर्थातू-देवस्थिति से और देव सुखों से वे विहीन बन जाता है। इसी लिये सूत्रकार ने ऐसे प्राणियों को दुर्मेध कहा है। __दृष्टान्त और दृष्टान्त की योजना इस प्रकार जाननी चाहिये-मनुज्य आयु, और मनुष्य के मुख अति स्वल्प होने से काकिणी एवं आम्र फल जैसे हैं । देवों की आयु और वहां के सुख अतिप्रभूत होने से सहस्रदीनार एवं राज्य तुल्य हैं, इसलिये जैसे दरिद्री ने एक काकिणी के निमित्त हजारों दीनारो को, और आम्रफल के लिये राजा ने अपने राज्य को खो दिया। इसी तरह ये दुर्मेधा-दुर्बुद्धि व्यक्ति भी अल्पतर मनुष्यायु और अल्पतर सुख के निमित्त प्रभूत देवायु एवं उनके सुखों को हार जाते हैं ॥ १३ ॥ પર્યાયના સુખમાં લેલુપ બની ધર્મક્રિયાનું આચરણ કરતા નથી. જેથી એ સ્થિતિ આયુષ્ય, અને એ કામે સુખેને હારી જાય છે. અર્થાત્ દેવ સ્થિતિથી અને દેવ સુખેથી તે વિહીન બની જાય છે આથી જ સૂત્રકારે એવા પ્રાણીએને દુધ કહેલ છે.
દષ્ટાન્ન અને દાર્જીન્તની યેજના આ પ્રકારની જાણવી જોઈએ. મનુષ્ય ભવનું આયુષ્ય અને મનુષ્યભવનું સુખ ઘણું જ ડું હોવાથી કાકિણી અને આમ્રફળ જેવું છે. દેવોનું આયુષ્ય અને દેવોનું સુખ ઘણું પ્રભૂત હોવાથી સહ મહેર અને રાજ્ય તુલ્ય છે. આથી જેમ દરિદ્રિએ એક કાકિણીની ખાતર હજાર મહેરને અને આમ્રફળ માટે રાજાએ પિતાનું સમગ્ર રાજ્ય અને જીવન
ઈ દીધું આવી જ રીતે દુબુદ્ધિ વ્યક્તિ પણ અ૫તર મનુષ્ય આયુષ્ય અને અલ્પતર સુખ નિમિત્તે પ્રભૂત દેવ આયુષ્ય અને તેના સુખેને હારી જાય છે?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨