Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५४
उत्तराध्ययनसूत्रे
9
,
गुणितं पूर्वम्, पूर्व चतुरशीतिलक्षगुणितं त्रुटिताङ्गम्, तच्चतुरशीतिलक्षगुणितं त्रुटितम्, तच्चतुरशीतिलक्षगुणितम् अडडाङ्गम्, तच्चतुरशा तिलक्षगुणितम् अडडम्, एवमग्रेऽप्युत्तरोत्तरं चतुरशीतिलक्षैर्गुणने कृते - अववाङ्गम्, हुहुकाई, हुहुकम्, उत्पलाङ्गम् उत्पलम् पद्माङ्गम्, पद्मम्, नलिनाङ्गम्, नलिनम् अच्छनिकुराङ्गम्, अच्छनिकुरम्, अयुताङ्गम्, अयुतम् प्रयुताङ्गम् प्रयुतम्, नयुताङ्गम्, नयुतं भवतीति ॥ अयमिह —— समुदायार्थः - गुरुः शिष्यमुद्दिश्योपदिशति - असंख्यवर्षनयुतानि पल्योपमसागरोपमाणि ज्ञानक्रियायुक्तस्य मुनेर्देवलोकेषु स्थितिः प्रक्रमात् कामाच सर्वोत्कृष्टा भवन्तीत्यस्माकं जिनाज्ञानुयायिनां प्रतीतमेवास्ति ।
अज्ञानिनस्तु मानुष्य के स्वल्पायुषि तुच्छमनुष्यसुखेषु लोलुपा धर्माकरणेन तां
"
नयुत का मतलब यह है-चौरासी लाख वर्ष का एक पूर्वाङ्ग होता है । चौरासी लाख पूर्वाङ्ग का एक पूर्व होता है। चौरासी लाख पूर्व का एक ननांग होता है। चौरासी लाग्व नयुतांग का १ नयुत होता है ! ऐसे नयुतों को यह पाल अज्ञानी विषयों में लोलुप बनकर देवभव की प्राप्ति के कारणभून तप संयम का अनुष्ठान नहीं करने से हार जाता है ।
इस श्लोक का समुदायार्थ इस प्रकार है- गुरु महाराज शिष्य को लक्ष्य कर उपदेश देते हैं, कि असंख्यवर्षनयुत पल्योपम एवं सागरोपम स्वरूप हो जाते हैं । इतनी विशिष्ट आयु ज्ञान एवं क्रिया युक्त मुनि की देवलोक में होती है। तथा काम भी वहाँ सर्वोत्कृष्ट होते हैं । इस बात को जिनेश्वर की आज्ञा का पालन करने वाले जानते हैं ।
अज्ञानी प्राणी स्वल्प आयु संपन्न इस मनुष्यभव में तुच्छ मनुष्य
નયુતનું તાત્પર્ય એ છે કે, ચારાસી લાખ વર્ષનું એક પૂર્વાંગ થાય છે, ચારાશી લાખ પૂર્વાંગતુ એક પૂર્વ થાય છે. અને ચેારાશી લાખ પૂર્વનું એક નયુતાંગ થાય છે, અને ચોરાશી લાખ નયુતાંગનુ એક નયુત થાય છે. આ ખાલ–અજ્ઞાની વિષયેામાં લેલુપ બનીને દેવભવની પ્રાપ્તિનાં કારણભૂત તપ સંયમનું અનુષ્ઠાન નહીં કરવાથી એવાં નયુતેને હારી જાય છે.
આ àાકના સમુદૃાય અથ આ પ્રકારના છે. ગુરુ મહારાજ પેાતાના શિષ્યને સમાખીને ઉપદેશ આપે છે કે, અસંખ્યવનયુત પક્ષેપમ અને સાગરપમ સ્વરૂપ થઈ જાય છે એટલી વિશિષ્ઠ આયુષ્ય જ્ઞાન અને ક્રિયાયુક્ત મુનિની દેવલેાકમાં હોય છે. તથા કામ પણ ત્યાં સર્વોત્કૃષ્ટ હોય છે. આ વાતને જીને. શ્વરની આજ્ઞાનું પાલન કરનાર જાણે છે.
અજ્ઞાની પ્રાણી સ્વપ આયુ સ ́પન્ન આ મનુષ્ય ભવમાં તુચ્છ મનુષ્ય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨