Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४८
उत्तराध्ययनसूत्रे महाकष्टेन लब्धं तत् सर्व धनं विनष्टं विज्ञाय स महदुःखं प्राप्तवान् । ततोऽसौ दुःखातिशयाद् व्याकुलो भूत्वा निर्धन एव स्वकीयं गृहमागत्याल्पस्य हेतोबहुहारितं स्वात्मानं विपत्तिनदीनिमग्नः सनिन्दितवान् ।
अथाम्रदृष्टान्तः प्रदर्यते
सिन्धुसौवीरदेशे सिंहपुरे रसलोलुपः सहकारफलप्रियो विक्रमसिंहनामको नृपतिरासीत् । स सातिशयमाम्रफलानि भुक्ते, तेषामतिभोजनादजीर्णरोगः संजातः । तस्माद् विसूचिका (इजा इति भाषा प्रसिद्धा ) समुत्पन्ना । चिकित्सका स्तस्य विविधोपायचिकित्सां कृतवन्तः नैरुज्ये सति ते राजानमब्रुवन्-रोगोऽयमस्थिति पर बड़ा दुःख हुआ। इस प्रकार एक काकिणी के लोभ में पड़कर उसने बडे कष्ट से उपार्जित समस्त द्रव्य नष्ट कर दिया। दुःख की प्रबलता से व्याकुल होकर निर्धन अवस्था में ही वह अपने घर पर वापिस आया और “अल्प-थोडे के लिये मैंने बहुत को हानि की है" इस प्रकार के विचार कर के विपत्तिरूप नदी में निमग्न बने हुए उसने अपनी निन्दा की ।
आम्र का दृष्टान्त इस प्रकार हैसिन्धु सौवीर देश में सिंहपुर नाम का एक नगर था। उसमें विक्रम सिंह नाम का एक राजा राज्य करता था। इसका रसना-इन्द्रिय का विषय बड़ा प्रबल था । आम खाने का इसको बहुत ही शौक था। खाते समय यह खूब आम खाया करता था। इससे इसको अजीर्ण रोग उत्पन्न हो गया। उससे एक समय इसको विचिका-हैजे की बीमारी हो गई । चिकित्सकों ने-वैद्यों ने इसकी मन लगाकर खूब चिकित्सा की। થેલી પણ ગાયબ જણાઈ. આથી તેને પિતાની સ્થિતિનું ભારે દુઃખ ઉપર્યું. આ રીતે એક કાકિણીના લોભમાં પડીને તેણે મહાકષ્ટથી મેળવેલું સઘળું દ્રવ્ય ગુમાવ્યું. દુઃખની પ્રબળતાથી વ્યાકુળ બની નિર્ધન અવસ્થામાં જ તે ઘેર પાછો ફર્યો અને “અલ્પ–થોડા માટે મેં મારી સધળી મિલકત ગુમાવી” આ પ્રકારને કલ્પાંત કરતાં વિપત્તિરૂપ દશાને પ્રાપ્ત કરતાં તેણે પિતાના લેભની ભારે નિંદા કરવા માંડી.
मान (३१) नु दृष्टांत मा प्ररनु छસિંધુ સૌવિર દેશમાં સિંહપુર નામનું એક નગર હતું. ત્યાં વિક્રમ સિંહ નામના રાજા રાજ્ય કરતા હતા. એ રાજાને રસનેન્દ્રિયને વિષય પ્રબળ હતે. કેરી ખાવાને તેને ઘણોજ શેખ હતે. ખાવાના સમયે તે કેરી ખૂબ જ ખાતે. આથી તેને અજીર્ણને રોગ લાગુ પડે, જેને લઈને તેને કોગળીયાની બીમારી લાગુ પડી. ચિકિત્સકેએ-વૈદ્યોએ મન લગાડીને ખૂબ ચિકિત્સા કરી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨