Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ७ गा. ११ रसनाविषये आम्रदृष्टान्तः
२४९
स्माभिः शमितः पुनराम्रफलभक्षणे भवतो द्रुतं मृत्युर्भविष्यति । एवं वैचैरुक्तोऽपि स नृपो मनसि विचारयति - अहमाम्रफलानि पश्यामि चेत् तानि त्यक्तुमसमर्थोऽस्मि, इति विश्य स्वस्मिन् विषये ( स्वराज्ये ) सर्वानाम्रवृक्षान् अच्छेदयत् ।
अन्यदा प्राभृतायातौ वक्रशिक्षितौ द्वावश्वौ भूपः सचिवश्वारुह्य वाहकेल्यां मजग्मतुः । तूर्ण चलन्तौ तौ वाजिनौ नृपं मंत्रिणं च देशमुल्लङ्घ्य वनं नीतवन्तौ । इससे यह राजा रोगमुक्त हो गया । वैद्यों ने इससे कहा हे राजन् ! यह रोग शांत हो चुका। अब निवेदन है कि आप आम्रफल का खाना बिलकुल बन्द कर दें । नहीं तो अब की बार दवा होना मुश्किल हो जायगा । विना मृत्यु के फिर छुटकारा नहीं होगा । वैद्यों की यह बात सुनकर राजा ने मनमें विचार किया कि क्या करूँ मैं ज्यों ही आम को देखता हूं त्यों ही मेरा मन आम खाने को हो जाता है। मेरे से इनका परहेज होना बड़ा कठिन है, अतः सब से अच्छी बात यही है कि मेरे राज्य में जितने भी आम के पेड हों वे सब कटवा दिये जाय । ऐसा विचार कर उसने अपने राज्यभर के सब आमों के पेंडी को कटवा दिया। एक दिन की बात है कि राजा की भेट में दो घोडे आये। ये वक्रशिक्षित थे । अश्वक्रीड़ा करने के निमित्त एक पर राजा चढ़ा और दूसरे पर मंत्री । ये दोनों अपने २ घोड़े पर चढकर नगर से बाहिर निकल गये । तेज चाल चलने वाले वे दोनों घोडें उन दोनों को एक वन में ले आये, जो नगर की सीमा से बिलकुल बाहर और આથી તે રાજાના રોગ મટી ગયા પછી વૈદ્યોએ રાજાને કહ્યું કે, આપશ્રી હવે રોગ મુક્ત બન્યા છે, પરંતુ આપને અમારી એ વિનંતી છે કે, આપ હવે કેરી ખાવાનુ છેાડી દો. નહીં તે। હવે પછી દવા થવી મુશ્કેલ ખનશે અને મૃત્યુ સિવાય બીજો કાઈ છુટકારા નથી. વૈદ્યોની વાત સાંભળીને રાજાએ વિચાર કર્યાં કે, શું કરૂ ? હું' કેરીને જોઉં છું કે તુરત જ મારૂ મન એ ખાવાને લલચાય છે. મારાથી એનુ છુટવું કઠીન છે, આથી સારી વાત તા એ છે કે, મારા રાજ્યમાં જેટલાં આંખાનાં ઝાડ છે તે સઘળાં કાપી નખાવું. આવે વિચાર કરીને તેણે પેાતાના રાજ્યમાંનાં તમામ આડ કપાવી નંખાવ્યાં. એક દિવસની વાત છે કે, રાજાને નજરાણામાં કેાઈ એ બે પાણીદાર ઘેાડા ભેટ કર્યાં, પશુ તે ઘેાડા વક્રશિક્ષિત હતા. અવક્રીડા કરવા નિમિત્ત એક ઉપર રાજા બેઠા અને બીજા ઉપર મત્રી, અન્ને પેાત પેાતાના ઘેાડા ઉપર બેસીને નગરની અહાર નીકળી ગયા. તેજ ચાલ ચાલવાવાળા તે મને ઘેાડા ચાલતા ચાલતા એક વનમાં પહોંચ્યાં. આ વન તે રાજાના રાજ્યની સીમાની બહાર હતું.
उ० ३२
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨