Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रियदर्शिनी टीका अ.६ गा९-१०पञ्चानवविरमणात्मकसंयमेऽन्यमतनिरूपणम२११
पञ्चविंशतितत्त्वज्ञो, यत्र तत्राश्रमे वसन् । ___ जटी मुण्डी शिखी वापि, मुच्यते नात्र संशयः ।। अयं भावः ते 'ज्ञानमेव मोक्षोपायः' इति वदन्ति, न चैतद् युक्तम्-नहि रोगिणामपि औषधादिपरिज्ञानादेव रोगान्मुक्तिः, किंतु तदासेवनादेव, तर्हि भावरोगेभ्यो ज्ञानावरणीयादिकर्मभ्योऽपि महाव्रतात्मकपश्चाङ्गोपलक्षितां क्रियामननुष्ठाय कथं मुक्तिः। तस्माद् ज्ञानक्रियाभ्यां मोक्ष इति जैनानां सिद्धान्तः समीचीन इति ॥९॥
आधिभौतिक एवं आधिदैविक दुःखोंसे अर्थात् शारीरिक एवं मानसिक दुःखों से सदा के लिये मुक्त हो जाता है । उक्तंच
"पंचविंशतितत्त्वज्ञो, यत्र तत्राश्रमे वसन् ।
जटी मुण्डी शिखी वाऽपि, मुच्यते नात्र संशयः ॥ चाहे जटो हो, चाहे मुंडी हो, चाहे किसी भी आश्रम में रहनेवाला हो, जो इन पच्चीस तत्त्वोंके ज्ञान से युक्त है, वह निश्चय ही इस संसारके दुःखोंसे छूट जाता है इसमें संदेह नहीं है। परंतु यह सांख्य सिद्धांत युक्तियुक्त प्रतीत नहीं होता है, क्यों कि जिस प्रकार केवल औषधिमात्रके ज्ञानसे रोगी की रोग से मुक्ति नहीं होती है, उसी प्रकार पच्चीस तत्त्वों के कोरे ज्ञानसे आत्माको मुक्ति प्राप्त नहीं हो सकती है। रोगसे मुक्ति पाने के लिये रोगीको दवाईका सेवन करना होता है। इसी तरह भावरोग जो ज्ञानावरणादि कर्म हैं उनसे छुटकारारूप मुक्ति पाने के लिये महावतात्मक पाँच अंग से युक्त क्रियाका अनुष्ठान करना पड़ता है. तभी जाकर પરિજ્ઞાનથી આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક જૈન પરિભાષા અનુસાર–શારીરિક અને માનસિક દુખેથી સદાને માટે મુક્ત થઈ જાય છે કહ્યું છે કે
“पंचविशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे वसन् ।
जटी मुण्डी शिखीवाऽपि मुच्यते नात्र संशयः॥" ચાહે જટાધારી હોય, કે ચાહે મુંડન કરાએલા હોય, ચાહે કઈ પણ આશ્રમમાં રહેવાવવાળા હોય જે આ પચ્ચીસ જ્ઞાનથી યુક્ત છે તેઓ નિયમથી આ સંસારથી છુટી જાય છે. એમાં સંદેહ નથી. પરંતુ એ સાંખ્ય સિદ્ધાંત યુકિત ચુક્ત પ્રતીત થતું નથી. કેમકે, જે રીતે ઔષધી માત્રના જ્ઞાનથી ગીની રેગથી મુક્તિ થતી નથી. એજ રીતે પચ્ચીસ તના કેરા જ્ઞાનથી આત્માને મુકિત પ્રાપ્ત થઈ શકતી નથી. રેગથી મુકિત મેળવવા દવાનું રેગીએ સેવન કરવું પડે છે. એજ રીતે ભાવગ જે જ્ઞાનાવરણાદિ કર્મ છે તેનાથી છુટકારારૂપ મુક્તિ મેળવવા માટે મહાવ્રતાત્મક પાંચ અંગથી ચુત કિયાનું અનુષ્ઠાન કરવું પડે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨