Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०७ गा. ४ रसमृद्धिविषये पडकदृष्टान्तः
२३३
अधर्मिष्ठः=अधर्मपरायणः, बाल: =अज्ञः, नरकायुकं = नरकजीवितम्, ईहते = नरकायुष्यप्राप्तिहेतु हिंसाचाचरणेन नरकायुष्यमिच्छतीत्यर्थः ।
एडकदृष्टान्तः प्रोच्यते
सिंहपुरे नगरे दुर्मति नामको हिंसकः पुरुषः प्राघुर्णकार्थमेकं मेषशिशुं पालयति । स निजगृहाङ्गणे ओदननवीनतृणघासादिभिराहारैः सुमिष्टनिर्मलपानीयैविविधालङ्कारैर्मृदुकरस्पर्शादिभिचैड कमत्यादरेण लालयति पालयति च । अस्य(समीहिए - समीहितः) कल्पित होता हुआ उसकी मानो पाहुने की प्रतीक्षा करता है ( एवं ) उसी प्रकार ( अहम्मिट्ठे बाले - अधर्मिष्टः बालः) अधर्मिष्ठ - अधर्मपरायण बाल अज्ञानी प्राणी मानो ( नरयाज्यम्नरकायुकम् ) अपने आपके लिये नरक आयु की (ईहए - ईहते ) वांछा करता है ॥ ४ ॥
एडक का दृष्टान्त इस प्रकार है
सिंहपुर नामके नगर में दुर्मति नामका एक हिंसकं पुरुष रहता था, उसने एक मेंढे के बच्चे को पाल रक्खा था । वह इस अभिप्राय से कि जब घर पर कोई पाहुना आवेगा तब उसको इसका मांस खिलाऊंगा । उसने उस बच्चे को अपने घर के आंगन में बांधकर खूब इच्छानुसार ओदन एवं नवीन २ हरी २ दूर्वा दूब खिलाता था । तथा सुस्वादु निर्मल जल भी उसको समय २ पर पिलाया करता था । दुर्मति इसको अलंकारों से आभूषित भी करता था। वह मेंढे का बच्चा इस प्रकार
हुरीने भडेभाननी माना है तेनी प्रतीक्षा रे छे. एवं भेट रीते अहम्मिट्ठे बालेअधर्मिष्ठः बालः अधर्मिष्ट अधर्म परायणु मास-अज्ञानी आणी नरयाउयम्નાયુનૢ પાતે પેાતાના માટે નરક આયુની વાંચ્છના કરે છે. એટલે કે ખાવાપીવામાં રસ લેાલુપી ઘેટું જેમ વધ માટેની પૂર્વ તૈયારીને નાતરે છે તે પ્રમાણે અજ્ઞાની ખાલજીવ રસલેાલુપી બનીને નરકના આયુષ્યને સામે પગલે નાતરે છે.ાકા એડકનુ દૃષ્ટાંત આ પ્રકારનું છે—
સિંહપુર નામના નગરમાં દુતિ નામના એક હિંસક અને માંસાહારી પુરુષ રહેતા હતા. તેણે એક ઘેટાના ખચ્ચાને પાળ્યુ હતું. આ બચ્ચું પાળવાના તેના હેતુ એ હતા કે જ્યારે કાઈ પ્રસંગે મહેમાન તેના ઘેર આવશે ત્યારે એ ઘેટું મારીને તેની દાવત (લેાજન) આપવા કામ લાગશે. તેણે એ બચ્ચાને પેાતાના આંગણામાં ખાંધી રાખ્યુ હતું અને તેની ઇચ્છા અનુસાર ઘાસ, ચારા જવ, એદન—ભાતવગેરે ખૂબ ખવરાવતા અને સંભાળપૂર્વક ચાકષુ' પાણી પણ તેને સમય સમય ઉપર પાયા કરતા. દુર્મતિ એને ખૂબ જ વ્હાલપૂર્વક અલ કાર
उ० ३०
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨