Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०७ गा १० रसगृद्धानां पारलौकिकापायवर्णनम् २४३ काले शोचति, क इव ? आदेशे-मापूर्णके आगते सति अजवन्-अजा-पशुः, सचेह प्रक्रमादेडकस्तद्वत्। ___ अयं भावः-यथाऽऽदेशे समागते सति एडकवधोद्यतस्य पुरुषस्य हस्ते प्रभा. निकरेण दीप्यमानं निशितखडं विलोकयन् चरणचतुष्टयनिग्रहे कृते सति मरणभयोद्विग्नः सन्नेडकः शोचति, तथा-कर्मगुरुजन्तुरपि मरणासन्नकाले शोचति धिङमाम् , विषयव्यामोहितेन मया प्राणातिपातादीनि गुरूणि कर्माण्युपार्जितानि हा ! इदानीं का मया गन्तव्यमित्यादि ॥९॥ ऐहलौकिकापायमुक्त्वा संपति पारलौकिकापायमाह
मूलम्तंओ आउँपरिक्खीणे, चुंया देहा विहिंसगा।
आंसुरियं दिसं' बाला, गच्छंति अवसा तमं ॥१०॥ मरण के समय में (आएसे आगए अयव्व सोयई-आदेशे आगते अज इव शोचति) पाहुनों के आने पर मेंढे की तरह शोक करता है। तात्पर्य यह है कि-जिस प्रकार हृष्ट पुष्ट बना हुआ मेंढा पाहुनों के आने पर अपने वध करने में उद्यत हुए पुरुष के हाथ में चमचमाती हुई तलवारको देखकर, तथा अपने चारों चरणोंको बन्धा हुआ जानकर मरण के भय से उद्विग्न होता हुआ शोक करता है, उसी प्रकार ज्ञानावरणीयादि कमों के भार से भारी बना हुआ यह प्राणी भी मरण समय में परवश पड़ा हुआ इस प्रकार शोक करता है कि मुझको धिकार है, विषयों में मूच्छित होकर मैंने प्राणातिपातादिक गुरुतर कर्मों को उपार्जित किया है । अब मैं मरकर न मालूम कहाँ जाऊँगा, मेरी क्या दशा होगी ? ॥९॥ मरणान्ते भरना समय आपसे आगया अयव्व सोयई-आदेशे आगते अजवत शोचति મહેમાનના આવતાં જેમ ઘેટે શોક કરે છે તેમ તે શોક કરે છે. તાત્પર્ય એ છે કે-જે પ્રકારે રૂષ્ટ પુષ્ટ બનેલ ઘેટે મહેમાનના આવવાથી પિતાને વધુ કરવામાં તત્પર બનેલ પુરુષના હાથમાંનો ચમકારા મારતે છરે છે, તેમ જ પિતાના ચારે પગને બાંધેલા જોઈ મરણના ભયથી ગભરાઈ જઈને શોક કરે છે. એ જ રીતે જ્ઞાનાવરણીયાદિકર્મોના ભારથી ભારે બનેલ એ પ્રાણી પણ મરણ સમયમાં પરવશ બનીને પડયાં પડયાં આ પ્રકારને શોક કરે છે કે, મને ધિક્કાર છે કે વિષયોમાં આસકત બનીને મેં પ્રાણાતિપાતાદિક ગુરુતર કર્મોનું ઉપાર્જન કર્યું છે. હવે હું મરીને કણ જાણે ક્યાં જઈશ? મારી શું દશા થશે?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨