Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ७ गा० ४ रसगृद्धिविषये एडकदृष्टान्तः लदेहः संजातः, मह्यं तु मन्दभाग्याय तादृशाहारपानीयं न ददाति यच्च शुष्कतृणं सामान्यं पानीयं मह्यमयति, तदपि पूर्ण न ददाति, नापि काले, न च मां कोऽपि लालयति, तस्मान्मम मनः संतप्यते अतएवाय दुग्धं न रोचते मह्यम् ।
स्ववत्सस्य वचनं श्रुता धेनुः प्राह-वत्स ! अत्रार्थे मा विषीद अस्य मेषस्य पोषणं म्रियमाणाय रोगिणे पथ्यापथ्यविवेकवर्जनपूर्वकं प्रियाहारदानमिव जानीहि । लालित पालित कर रहा है । नाना अलंकारों से इसको विभूषित करता रहता है। यह बच्चा भी खूब हृष्ट पुष्ट हो गया है देह के फूलने पर यह कुप्पा जैसा हो गया है, परन्तु हमारी तर्फ तो मालिक का ध्यान तक भी नहीं जाता है मैं कितना मंदभागो हूं जो मेरा इस प्रकार लालन पालन नहीं होता है । यह मालिक जैसा खाना पीना इस मेंढे के बच्चे को देता है उस तरहका खानपान मुझे कभी नहीं देता है। मुझे तो सूखा घास भी पूरा नहीं खिलाता है, तथा पानी भी पूरा नहीं पिलाता है और वह भी समय पर प्राप्त नहीं होता है । न यह मुझे प्रेम की दृष्टि से देखता है अतः हे माता! मेरा मन इससे आज बडा उद्विग्न हो रहा है, इसलिये मुझे दूध की आज चाहना ही नहीं रही है।
इस प्रकार माताने अपने बच्चे के वचन सुनकर उससे कहा वत्स! इस विषय को लेकर तू जरा भी चिन्ता मत कर । तूझे मालूम होना चाहिये कि-इस मेंढे के बच्चे को मालिक की तरफ से जो प्रिय आहार दिया जाता है वह मरण के सन्मुख हुए रोगो को पथ्यापथ्य विवेक विना दिये गये आहार के देने जैसा है । जब ही कोई पाहुना मालिक के બચું પણ ખૂબ રૂછપુષ્ટ બની ગયું છે, દેહના ભરાવાથી તે કુ જેવું બની ગયું છે. જ્યારે મારા તરફતે માલિકનું ધ્યાન પણ જતું નથી. હું કે મંદભાગી છું કે, આ પ્રકારથી મારૂં લાલન પાલન થતું નથી. આ માલિક જે પ્રકારનું ખાનપાન એ ઘેટાના બચ્ચાને આપે છે તેવું મને કદી પણ આપતે નથી. મને તે પૂરું સુકું ઘાસ પણ ખાવા આપતું નથી. તેમજ સમયસર પુરૂં પાણી પણ પાસે નથી. આપે છે તે તે પણ સમયસર આપને નથી. તેમજ ન તો તે મને પ્રેમની દષ્ટિથી જુએ છે. આથી હે માતા ! મારું મન આજે ખૂબ વ્યાકુળ બની ગયું છે. આ કારણે આજે મને દૂધ પીવાની ઈચ્છા થતી નથી.
આ પ્રકારનું પોતાના બચ્ચાનું વચન સાંભળીને તે ગાયે કહ્યું, વત્સ! આ બાબતમાં તું ચિંતા ન કર. તારે સમજવું જોઈએ કે, આ ઘેટાના બચ્ચાને માલિક તરફથી જે પ્રિય આહાર આપવામાં આવે છે તે મરણ પથારીયે પડેલા રોગીને પથ્યાપથ્યના વિવેક વગર આપવામાં આવતા આહારના જેવું છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨