Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे शतखंडो भूत्वा नष्टो जातः । कुम्भप्रभावजनितं तद्धनं भवनं च सर्वं सद्यः प्रणष्टम् । ततः कुम्भजनितसम्पदा स्वकीययत्किंचित्पूर्वकालिकसंपदा च रहितास्तेऽन्यस्य दासतां गत्वा महद् दुःखं प्राप्तवन्तः । ___ यद्यसौ प्रागेव तां विधामग्रहीष्यत् , तदा तस्य कुम्भस्य भङ्गेऽपि तदितरं कुम्भमकरिष्यत् , विद्यां विना तु तादृशं कामकुम्भं कर्तुमक्षमः सन् नित्यं दरिद्रतया व्याकुलोऽभवत्।
यथा प्रमादादगृहीतविद्यः स दरिद्रो दुःखं लब्धवान्, तथाऽन्येऽपि प्राणिनःसम्यग्ज्ञानं विनाऽनेकविधं दुःखं प्राप्नुवन्ति ।
॥ इति विद्याहीनत्वे दरिद्रदृष्टान्तः संपूर्णः॥ इसने मदिरा (शराब) का सेवन भी कर लिया और उस कामकुंभ को मस्तक पर धारण कर नाचने लग गया। मदिरा का नशा ज्यों ही इसको चढा कि नाचते२ इसका वह कामकुंभ मस्तक से नीचे जमीन ऊपर धड़ाम से गिर पड़ा और गिरते ही उस कामकुम्भके टुकडे २ हो गये । अब क्या था? उसके ध्वस्त होते ही उसके प्रभावसे प्राप्त हुई धन भवनादिक समस्त सामग्री विलीन हो गई । इस प्रकार कुंभ के प्रभाव से उत्पन्न हुई संपत्ति से तथा थोड़ी बहुत अपनी निज की संपत्ति से रहित हुए वे सब अन्यके दास बनकर महान् कष्टोंका अनुभव करने लगे।
समझनेकी बात यह है कि यदि यह दरिद्री पहिले से ही कामकुंभको निष्पन्न करनेवाली विद्या सीख लेता तो इस कुंभ के नष्ट होने पर इसी तरहका दूसरा कामकुंभ भी उस विद्या के जोर से बना लेता और स्वयं जैसा का तैसा बना रहता, परन्तु विद्या के अभाव में उस प्रकार के રાનું સેવન પણ કર્યું અને તે કામકુંભને પિતાના માથા ઉપર લઈને નાચવા લાગે. મદિરાને નશે જ્યારે તેને બરાબર ચડયે, ત્યારે નાચતાં નાચતાં તે કામકુંભ તેના માથા ઉપરથી ધડાક કરતો જમીન ઉપર પડી ગયો. અને પડતાંની સાથે જ તેના ટુકડે ટુકડા થઈ ગયા. પછી શું? કુંભને નાશ થતાં તેના પ્રભાવથી મળેલી ધન, ભવન, આદિ સમસ્ત આનંદના સાધનરૂપ સામગ્રી પણ અદૃષ્ય બની ગઈ. આ પ્રમાણે કુંભના પ્રભાવથી ઉત્પન્ન થયેલી સંપત્તિથી તથા થોડીક પૂર્વની પિતાની સંપત્તિથી રહિત થઈને તે સઘળા બીજાના દાસ બનીને મહાન કષ્ટોને અનુભવ કરવા લાગ્યા.
સમજવાની વાત છે કે, જે એ દરિદ્વીએ પહેલેથી જ કામકુંભને ઉત્પન્ન કરવાવાળી વિદ્યા શીખી લીધી હોત તે તે કુંભને નાશ થતાં તેના જેવા બીજા કને તે વિદ્યાના પ્રભાવથી બનાવી લેત, અને પોતે જેને તે સુખી બની રહેત.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨