Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा० ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः ८५ सहायं तं विलोक्य तन्मारणोपायं चिन्तयन्तः प्रच्छन्नाः सन्तो यक्षालयसमीपे स्थिताः । पञ्चसु भ्रातृषु लघुभ्राताऽन्यान् भ्रातृनिवार्य स्वयं तन्मारणार्थ तस्मिन्नवसरे यक्षालयस्य द्वारदेशे समायातः । स तद्भार्यायाः स्वरूपं द्रष्टुकामश्चिरसंगोपितं दीपं समुद्गका बहिष्कृत्य प्रकाशयति । प्रकाशे सति मदनमअरी तं दुर्योधन चौरस्य लघुभ्रातरं दृष्ट्रा सानुरागा जाता। सा वदति-त्वं मम भो भव, अहं तव पत्नी भवामि । तेनोक्तम्-त्वद्भर्तुविभेमि, कथमेवं भवेत् । सा प्राह-अहमधुना पश्यतस्तव स्वपति हनिष्यामि, तद्भयं मा कुरु । इत्येवं राजकुमारस्य भार्यया कथिप्रकार का विचार करते २वे सब यक्षालय के समीप आ कर प्रच्छन्न रूप से बैठ गये। इनमें जो सबसे छोटाभाई था उसने सब को मना करके कहा कि-आप लोग यहीं पर बैठे रहिये, मैं अकेला ही अगडदत्त को मारने के लिये जाता है। ऐसा कह कर वह यक्षालय के दरवाजे पर आ गया। उसने अगडदत्त की भार्या मदनमंजरी का रूप देखने के अभिप्राय से चिरसंगोपित दीप को समुद्गक-डिबे से बाहिर किया। प्रकाश होते ही मदनमंजरी उस दुर्योधन के लघुभ्राता को देखकर उस पर अनुरक्त हो गई और कहने लगी-" तुम मेरे पति होजाओ और मैं तुम्हारी पत्नी हो जाऊँ वरना मैं मर जाऊँगी" दुर्योधन के लघुभ्राता ने कहा-मैं तुम्हारे पति से डरता हूं इसलिये तुम्हारा पति कैसे बन सकता हूं। मदनमंजरी ने कहा-इसकी चिन्ता तुम मत करो, मैं तुम्हारे देखते ही उसको मार डालूंगी अतः फिर तुम को भय किस बात का है । ऐसे मदनमंजरी के वचन सुनकर दुर्योधन के छोटेभाई ने अपना दीपक કયા ઉપાયથી મારે તેને લાગ શોધતા હતા. આ પ્રકારને વિચાર કરતાં કરતાં તે બધા યક્ષાલયની પાસે આવી ગુપ્ત રીતે બેસી ગયા. આમાં જે બધાથી નાનો ભાઈ હતો તેણે બધાને કહ્યું કે, આપ બધા અહિં બેસો, હું એક જ અગડદત્તને મારવા માટે જાઉં છું. એવું કહીને તે યક્ષાલયના દરવાજા પાસે પહોંચ્યો. તેણે અગડદત્તની પત્ની મદનમંજરીનું રૂપ જેવાના આશયથી પોતાની પાસેના ગુપ્ત દિપકને સળગાવ્યો. પ્રકાશ થતાં જ મદનમંજરી દુર્યોધનના નાના ભાઈને જોઈને તેના ઉપર મોહિત બની ગઈ અને કહેવા લાગી “તમે મારા પતિ બની જાવ અને હું તમારી પત્ની થઈ જાઉં, નહિતર હું મરી જઈશ. ” દુર્યોધનના નાના ભાઈએ કહ્યું-હું તમારા પતિથી તે ડરું છું. પછી હું તમારે પતિ કઈ રીતે થઈ શકું? મદનમંજરીએ કહ્યું-એની ચિંતા તમે ન કરે.-હું તમારા દેખતાં જ તેને મારી નાખીશ પછી તમને ભય શાને છે? મદનમંજરીની આ પ્રમાણે વાત સાંભળી દુર્યોધનના નાના ભાઈએ પોતાની પાસેને દિપક બુઝાવી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨