Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे ऽवयोमरणं भविष्यति । तच्छ्रुत्वा राजा मण्डकेऽपहृतवित्तविन्यासव्यग्रे सति ततोऽपमृतः। नपे गते सति सोदरेण मण्डकेन पृष्टा सा माह-स भारवाही निर्गतः । तदा मण्डकस्तमनुधावति । राजा आकृष्टखड्ग ते संनिकृष्टमालोक्य राजमार्गस्थितपाषाणस्तम्भसंनिधौ निलीय स्थितः । कोपान्धो मण्डकः—'स एवायं पुरुष इति मत्वा खड्गेन तं पाषाणस्तम्भं छित्वा स्वगृहं गतः । ___ अथ प्रभाते स जानुनि वस्त्रवेष्टनं कृत्वा राजपथे गत्वा वस्त्रसीवनकार्य करोति। राजाऽपि स्वभवनं गत्वा तां रात्रिमतिवाह्य द्वितीयदिवसे तं चौरं द्रष्टुं भवनान्निर्गतः। चोर ने उसको नहीं देख पाया, क्यों कि वह चुराये हुए धन के रखने में व्यग्रचित्त था । जब राजा वहां से चला गया तब मंडक ने अपनी पहिन से पूछा कि वह भारवाहक कहां है ? । तब उसने कहा कि वह तो यहाँ से निकल गया। मंडक ने ज्यों ही यह बात सुनी तो वह शीघ्र ही वहां से पकड़ने के लिये उसके पीछे दौडा । ज्यों ही राजा ने देखा कि वह तलवार लिये मेरे पीछे२ आ रहा है, और अब बिलकुल नजदीक सा आ चुका है, तब वह राजा राजमार्ग में स्थित पत्थर के खंभे की ओट में जाकर छिप गया। मंडकचोर कोप से अंधा तो हो ही रहा थाउसने समझा कि यही वह भारवाही है, ऐसा समझकर उसने उस खंभे के ऊपर ही तलवार का प्रहार कर दिया। खंभा टूट कर गिर पडा। मंडकचोर भारवाही को मरा समझ कर अपने घर पर वापिस आ गया। दूसरे दिन प्रभात होते ही मंडक ने अपनी जंघाओं पर कपडा बांधा और राजपथ में जाकर वस्त्रों को सीने का काम करने लगा। ન પડે. કારણ કે મંડકતે ચેરીને લાવેલા ધનને ઠેકાણે પાડવામાં ગુંથાયેલ હતે. રાજાના નાસી ગયા બાદ મંડકે તેની બહેનને પૂછયું કે–પેલે મજુર કયાં છે? તેની બહેને કહ્યું કે, “તે તે ચાલ્યા ગયા.” મંડકે જ્યારે આ સાંભળ્યું કે તરત જ તે મજુ રને પકડી પાડવા તેની પાછળ દેડ. રાજાએ જોયું કે તે તલવાર લઈ મારી પાછળ આવી રહ્યો છે અને તદન નજીક આવી ગયો છે, ત્યારે રાજા રાજમાર્ગ ઉપરના એક પત્થરના થાંભલાની આડે જઈને છુપાઈ ગયે. મંડક કેપથી આંધળો બની ગયું હતું તે ક્રોધાવેશમાં ભાન ભૂલી જઈ પત્થરના સ્તંભને જ માણસ ધારી તેના ઉપર તલવારનો ઘા કર્યો. સ્તંભ તુટીને પડી ગયો. મંડક ભાર વાહીને મરેલો માનીને પાછે પિતાને ઘેર ચાલ્યો ગયો. બીજે દિવસે સવાર પડતાં જ તે મંડક પિતાની અને સાથળ ઉપર રોજના નિયમ પ્રમાણે કપડું વીંટી રાજમાર્ગ પર બેસી કપડાં તુણવાનું કામ કરવા માંડે. આ બાજુ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨