Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. ५ गा. २३ - २४ सुवतगृहस्थवर्णनम्
१६९
आहारपौषधादिकं न हापयति = न त्यजति । अत्र - रात्रिग्रहणेन दिवसे व्याकुलतया कर्तुमशक्नुवन् रात्रावपि पौषधं कुर्यादिति सूच्यते । सामायिकस्य देशविरतिरूपस्वात् तदङ्गत्वेन सर्वेषामेकादशवतानां ग्रहणं भवत्येव, पुनः पौषधोपादानं तस्य प्राधान्यप्रदर्शनार्थम् ॥ २३ ॥
मूलम्
एवं सिक्खासमावन्ने, गिवासे वि सुवए । मुच्चई छविपवाओ, गच्छे जक्खसलोगयं ॥ २४ ॥
छाया - एवं शिक्षासमापन्नः, गृहवासेऽपि सुव्रतः । मुच्यत छविपर्वतः गच्छति यक्षसलोकताम् ॥ २४ ॥
"
पोसहं न हावए - पौषधं न हापयति) आहारपौषध आदि को नहीं छोड़ता है । गाथा में " एकरात्रमपि " ऐसा जो पद आया है उससे यह सूचित होता है कि दिवस में व्याकुल- कार्य में व्यस्त होने की वजह से यदि पौषध करना अशक्य हो तो रात्रि में भी पौषध करना चाहिये । तथा सामायिक के देशविरतिरूप होनेसे उसके ग्रहण से उसके अंगस्वरूप एकादश व्रतों का ग्रहण हो जाता है और उसमें पौषव्रत का भी ग्रहण आ जाता है फिर भी पौषव्रत को जो स्वतंत्र रूप से यहां ग्रहण किया गया है वह उसकी प्रधानता ख्यापित करने के लिये जानना चाहिये । अर्थात् जिनेन्द्र भगवान् के वचन में श्रद्धाशाली श्रावक को सामायिक के अंगों का मन वचन एवं काय से सेवन करते रहना चाहिये । तथा दोनों पक्ष में तिथियों में कम से कम एक दिनरात का पौषध अवश्य करना चाहिये ।। २३ ॥
श्रेष्ठ रात तथा उपलक्षणथी गोड दिवस पण पोसह न हावए--पौषधं न हापयति स्याहार पौषध महिने छोडता नथी. गाथामां " एकरात्रमपि" ोवु ने यह આવ્યુ છે તેનાથી એ સૂચિત થાય છે કે, દિવસમાં વ્યાકુળ એટલે કે કાર્યમાં વ્યસ્ત રહેવાના કારણે તેને માટે જે પોષધ કરવાનું અશક્ય હોય તે રાત્રીના વખતે પાષધ કરવુ જોઇએ. તથા અહીં સામાયિક દેશિવરતિરૂપ હોવાથી તેને ગ્રહણ કરવાથી તેના અ ંગ સ્વરૂપ અગીયાર વ્રતાનું ગ્રહણ થઈ જાય છે. અને તેમાં પોષધનું ગ્રહણુ પણ આવી જાય છે. છતાં પણ પાષધને જે સ્વતંત્રરૂપથી અહીં ગ્રહણુ કરેલ છે તે તેની પ્રધાનતા જણાવવા માટે છે તેમ જાણવુ જોઈ એ. અર્થાત્ જીનેન્દ્રના વચનમાં શ્રદ્ધાશાળી શ્રાવકે સામાયિકના અંગાનું મન વચન અને કાયાથી સેવન કરતા રહેવું જોઇએ. તથા બન્ને પક્ષ માંહેની તિથીઓમાં ઓછામાં ઓછું એક દિવસ રાતને પોષધ અવશ્ય કરવું જોઇએ. ॥ ૨૩૫
उ० २२
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨