Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे संलेखनया द्वादश वर्षाण्यतीतानि । एवं मम शरीरं संजातं, यदस्मिन् रुधिरं मांसादिकं च सर्व शुष्कतां प्राप्तम्, अद्याप्यनशनार्थमाज्ञां देहि । आचार्येणोक्तम्अवसरो नास्ति । तदा स उग्रबुद्धिशिष्यः स्वहस्तकनिष्ठाङ्गुलिं त्रोटयित्वाऽडवाfer पुरो निधाय साक्षेपमत्रवीत् - अधुनाऽप्यनशनार्थमाज्ञापयतु भवान् । आचार्यः प्राह - तत्र शरीरं कृशमभूत्, रुधिरं मांसं च शुष्कतां यातम्, परंतु कषायस्तव कृशो नाभूत्, यदि नोपशान्तः क्रोधस्तर्हि तपसः किं प्रयोजनम् ?, अतो मया कथितम् -
अन्त में जब वह उग्र संलेखना से कृश शरीर हो गया रूक्ष एवं मांसरहित बन चुका तब बारहवें वर्ष के अन्तिम दिवस में वह आचार्य महाराज के पास पहुँचा और पहुँचकर कहने लगा-भदन्त ! संलेखना से मेरे बारह वर्ष व्यतीत हो चुके हैं। देखो शरीर की यह दशा हो चुकी है, इसमें रुधिर मांसादिक तो प्रायः नाम मात्र के भी नहीं रहे हैं-सब शुष्क हो चुके हैं अतः अब भी आप मुझे दयाकर अनशन करने की आज्ञा प्रदान कर दीजिये । आचार्य ने कहा- देखो अब भी अवसर नहीं है । आचार्य महाराज की बात सुनकर उस शिष्य ने आचार्यमहाराज के समक्ष अपने हाथ की कनिष्ठिका अंगुली को तोड़कर गुरुमहाराज के साम्हने रखकर आक्षेप के साथ कहा- अब भी मुझे आप कृपाकर अनशन के लिये आज्ञा देदो । आचार्य ने कहा- देखो तुम्हारा केवल शरीर ही कुश हुआ है, इसके रुधिर औरमांस ही शुष्क हुए हैं परन्तु कषायपरिणति अभीतक भी कृश नहीं हुई है। यदि क्रोध उपशांत नहीं होता है तो तपस्या करने से लाभ ही क्या है ? इसीलिये तो मैं कह रहा हूं कि
1
અંતમાં જ્યારે તે ઉગ્રસ લેખનાથી કૃશ શરીરવાળા તેમજ માંસ રહિત અની ગયા ત્યારે આરવના છેલ્લા દિવસે તે આચાર્ય મહારાજની પાસે ગયા અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે, ભદન્ત ! સલેખનાથી મારા ખાર વર્ષ પુરા થઈ ગયા છે, જુએ! મારા શરીરની આવી દશા થઈ છે તેની અંદર લેહી કે માંસનું નામ નિશાન પણ રહેલ નથી. મધું શુષ્ક થઈ ગયેલ છે. જેથી હવે તે આપ મને અનશન કરવાની આજ્ઞા આપેા. આચાર્યે કહ્યું, જુઓ ! હજુ પણ અવસર નથી. આચાર્યની આ વાત સાંભળીને તે શિષ્ય આચાય મહારાજની સામે પેાતાના હાથની સહુથી નાની આંગળી તાડીને તેમની સામે ધરીને આક્ષેપ સાથે કહ્યુ કે હજી પણ મને અનશનની આજ્ઞા આપે. આચાયે કહ્યું જુએ ! તમારૂ કેવળ શરીર જ કૃષ થયું છે, તેમ તેની અંદરનાં àાહી અને માંસ સુકાઇ ગયાં છે પરંતુ કષાય પરિણતિ હજુ સુધી સુકાયેલ નથી. જો ક્રોધ શાંન્ત ન થાય તેા તપશ્ચર્યા કરવાથી શું લાભ છે? આથી તે હું કહી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨