Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. ५ गा. २९ शरीरस्यासारत्व वर्णनम्
१७७
अंतकाले मरणाद्भयमकुर्वन्तः संयता एवं भावयन्ति मया भवे भवे शरीरं लब्धं, भवे भवे शुभसंग ः प्राप्तः । भवे भवे ऋद्धिः सिद्धिः प्राप्ता भवे भवे माता पिता कलत्रं पुत्रादिश्व परिवारः प्राप्तः भवे भवे नरकादिदुर्गतिः प्राप्ता भवे भवे तिर्यग्गतिः तः प्राप्ता भवे भवे साधर्मिका मिलिताः । भवे भवे सुपात्रेभ्यो दत्तम्, भवे भवे समवसरणशोभाऽवलोकिता एवं मयाऽनन्तभवानुभवः कृतः परं तु सम्यत्वयुक्तस्य समाधिमरणस्य संयोगः खलु अस्मिन्नेव भवे लब्धः, अयं महाहर्षस्य विषयः । मया नानाविधवस्त्रभूषणैरिदं शरीरं सुशोभितम्, सुगन्धिद्रव्यैः सुवासितं परन्तु जिन्हों ने अपने जीवन में धर्मरूपी पाथेय ( भाता ) ले लिया है धर्म के फल को जानते हुए कभी भी मृत्यु से नहीं डरते हैं ।
मरणकाल में भय को नहीं करते हुए संयतजन ऐसा विचार करते हैं कि- मैने भव २ में शरीर प्राप्त किया, भव २ शुभसंग प्राप्त किया, भव २ में ऋद्धि एवं सिद्धि प्राप्त की भव २ में माता एवं पिता तथा कलत्र पुत्रादिपरिवार प्राप्त किया भवर में नरकादिरूप दुर्गति प्राप्त की, भव २ में तिर्यञ्चगति प्राप्त की, भव २ में मुझे साधर्मिजनों का समागम मिला, भव २ में सुपात्रों को मैं ने दान दिया, भव २ में समवसरण की शोभा भी देखी, इस प्रकार मैंने अनन्तभवों में यह सब अनुभव किया परन्तु अभीतक मुझे सम्यक्त्वयुक्त समाधि मरण का संयोग नहीं हुआ वह इसी भव में प्राप्त हो रहा है, यह परमसौभाग्य की बात है । मैंने इस शरीर को नाना वस्त्रों एवं आभूषणों से सुशोभित किया, सुगंधित द्रव्यों से इसको सुवासित किया, षड्रसभोजनों પરંતુ જેમણે પોતાના જીવનમાં ધર્મરૂપી ભાતુ ખાંધી રાખ્યુ છે તે ધર્મના ફળને જાણતા હાવાથી કદી પણ મૃત્યુથી ડરતા નથી,
મરણ કાળમાં ભયનેા ડર ન રાખનારા સયતજન એવા વિચાર કરે છે— કે મે' ભવેાભવમાં શરીર પ્રાપ્ત કર્યું, ભવાભવમાં સારી સંગત પ્રાપ્ત કરી, लवोलवमां रिद्धि भने सिद्धि प्राप्त पुरी, लवोलवमां भाता, पिता, पत्नि, પુત્ર પૌત્રાદિક કુટુંબ પરિવાર પ્રાપ્ત કર્યાં, ભવેાભવમાં નરકાદિરૂપ દુગતિ પ્રાપ્ત કરી, ભવાભવમાં તિર્યંચ ગતિ પ્રાપ્ત કરી, ભવેાભવમાં મને સાધિસે જનારા સમાગમ મળ્યા, ભવેાભવમાં સુપાત્રાને મેં દાન દીધું, ભવેાભવમાં પ્રભુનાં સમવશરણની શે।ભા પણ જોઈ. આ રીતે મે' અનેક ભવમાં આ સઘળે અનુભવ કર્યાં. પરંતુ હજી સુધી મને સમ્યકત્વયુકત સમાધી મરણના સંચાગ પ્રાપ્ત થયા નથી—તે આ ભવમાં પ્રાપ્ત થઇ રહેલ છે એ મારા પરમ સૌભાગ્યની વાત છે. મે' આ શરીરને અનેક પ્રકારનાં વસ્ત્રોથી સુશૈાભિત કર્યું", સુગધિત
उ० २३
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨