Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ५ गा० २९ मरणकालसमाधि वर्णनम्
राजानमिव पण्डितमरणं शरणीकृत्याष्टकर्मशत्रून क्षपयामि, जन्ममरणानामनन्तदुःखेभ्यो मुक्तो भवामि, सिद्धिप्राप्तिकारकोऽयमवसरः, कर्मावशेषे सति स्वर्गसंपदं प्रापयितुं परमं मित्रमिवेदं मरणम् । अस्मात् पण्डितमरणादेवात्मा सिद्धिपदं लभते । उक्तञ्च -
1
मृत्युकल्पद्रुमे प्राप्ते येनाऽऽत्मार्थो न साधितः ।
5
निमग्नो जन्मजंबाले, स पश्चात् किं करिष्यति ॥ १ ॥ अपरं च - संसाराऽऽसक्तचित्तानां मृत्युर्भीत्यै भवेन्नृणाम् । मोदायते पुनः सोऽपि ज्ञानवैराग्यसंभृताम् ॥ २ ॥
१७९.
अब समय आ गया है कि मैं पण्डितमरण को शरण कर अष्टविधकर्मरूपी शत्रुओं पर विजय पाऊँ- जन्ममरण के अनन्त दुःखों से छूट जाऊँ । कर्मों की अवशिष्टता में स्वर्गीय संपत्ति का लाभ कराने वाले परममित्र के समान यहां पण्डितमरण ही है । इस पण्डितमरण से ही आत्मा सिद्धपद को प्राप्त करता है । कहा भी है
मृत्युरूपी कल्पवृक्ष प्राप्त होने पर भी जिस आत्मार्थी ने अपना स्वार्थ साधित नहीं कर लिया वह अवश्य ही जन्मरूपी कीचड़ में निमग्न होकर फिर क्या कर सकता है ? किन्तु कुछ नहीं कर सकता है ॥ १ ॥
संसार में जिनका चित्त आसक्त है ऐसे मनुष्यों के लिये ही मृत्यु भय का कारण बनता है । परन्तु जिनका अंतःकरण ज्ञान एवं वैराग्य से भरा हुआ होता है वे तो मृत्यु के अवसर पर आनंद मनाते हैं ॥ २ ॥
હવે સમય આવી ગયા છે કે હું પ ંતિમરણનું શરણુ લઈ આઠ પ્રકારનાં કર્મરૂપી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરૂં,-જન્મ મરણના અનંત દુઃખાથી છુટી જાઉં, કર્મોની અવિશિષ્ટતામાં દૈવી સંપત્તિના લાભ કરાવનાર પરમ મિત્રના જેવું પંડિતમરણુ છે. આ પંડિતમરણથી જ આત્મા સિદ્ધિ પદને પામી શકે છે. કહ્યું પણ છે—
મૃત્યુરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં પણ જે આત્માથીએ પેાતાના સ્વાર્થ ન સાધ્યું। તે જન્મરૂપી કિચડમાં નિમગ્ન રહીને પછી શું કરી શકવાના છે, કાંઈ પણ કરી શકતા નથી. એટલે કે આખરની ઘડી ન સુધારી તે જન્મમરણના ફેરા તા તેના ક્રમે લખાએલા જ છે. ॥ ૧ ॥
જેનું ચિત્ત સંસારમાં આસક્ત છે એવા મનુષ્યને જ મૃત્યુ એ ભયનું કારણુ હાય છે. પરંતુ જેનું અતઃકરણ જ્ઞાન અને વૈરાગ્યથી ભરેલું છે તે તા મૃત્યુના અવસર ઉપર આનંદ મનાવે છે. ॥ ૨ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨