Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे अन्यच्च-मृत्युकाले सतां दुःखं, यद् भवेद् व्याधिसंभवम् ।
देहमोहविनाशाय, मन्ये शिवसुखाय च ॥३॥ अपि च-यत् फलं प्राप्यते सद्भिर्बतायासविडम्बनात् ।
तत् फलं सुखसाध्यं स्यान्मृत्युकाले समाधिना ॥ ४ ॥ किं च-तप्तस्य तपसश्चापि, पालितस्य व्रतस्य च ।
पठितस्य श्रुतस्यापि, फलं मृत्युः समाधिना ॥५॥ अपरं च-अतिपरिचितेष्ववज्ञा, नवे नवे प्रीतिरिति हि जनवादः।
चिरतरशरीरनाशे, नवतरलाभे च किं भीरुः ॥ ६॥ संतजनों के लिए मृत्युकाल में जो व्याधि में उद्भूत दुःख होता है वह उनके देहसंबंधी मोह के विनाश के लिये, तथा शिवसुख की प्राप्त के लिये होता है ॥३॥
जो फल जीवों को व्रतों के आराधनाजन्य कष्ट से प्राप्त होता है वह फल सहज में मृत्यु के अवसर पर समाधिभाव धारण करने से प्राप्त हो जाता है ॥४॥ __समाधिपूर्वक मृत्यु होना यही तप्त तप का, पालित व्रत का, तथा पठित श्रुत का फल है ॥५॥
लोक ऐसा कहा करता है कि अतिपरिचित में प्रायः अवज्ञा होती है, तथा नवीन नवीन पदार्थ में प्रीति होती है, जब ऐसी बात है तो इस पुराने परिचित शरीर के विनाश में क्या डरकी बात है ? क्यों कि ऐसा होने से नवीन शरीर का लाभ ही होगा ॥६॥
- સંત જનેને મરણ સમયે રોગને કારણે જે દુઃખ થાય છે તે તે તેમના દેહ સંબંધિ મેહના વિનાશને માટે તથા શિવસુખની પ્રાપ્તિ માટે થાય છે. ૩ છે
જે ફળ જીને વતની આરાધના જન્ય કષ્ટથી પ્રાપ્ત થાય છે તે જ ફળ મૃત્યુના અવસર ઉપર સમાધીભાવ ધારણ કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે કે આખર સુધરી તે બધું સુધર્યું. જે ૪ છે
સમાધિપૂર્વક મૃત્યુ થયું તે તપ્ત તપનું, પાલન કરેલાં વ્રતનું, તથા પઠિત શ્રતનું ફળ છે. . પ .
લોકે એમ કહ્યા કરે છે કે, અતિ પરિચયથી અરૂચી જન્મે છે. જ્યારે નવીન નવીન પદાર્થોમાં પ્રિતિ થાય છે. તે જ્યારે આવીજ વાત છે ત્યારે આ પુરાણ પરિચિત શરીરના વિનાશમાં બીવાનું શા માટે? કારણ કે, એમ થવાથી તે નવા શરીરને લાભ મળે છે. તે ૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨