Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६०
उत्तराध्ययनसूत्रे अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहरूपाः, पञ्च यमाः, पञ्च-नियमा तथा-शौचसन्तोष तपःस्वाध्यायेश्वरप्रणिधानरूपाः पञ्च नियमा एव व्रतम् , इति मन्यन्ते । केचित्तु कन्दमूलफलाशनमेव व्रतं मन्यन्ते, केचित्तु आत्मतत्त्वज्ञानमेव व्रतं मन्यन्ते, सर्वथा चारित्राभावात् तेषां पण्डितमरणं न संभवतीति भावः । ____यद्वा-इदं पण्डितमरणं सर्वेषां भिक्षणां जिनेन्द्रशासनस्थानां मुनीनामपि न भवति किंतु केषांचिदेव, सर्वेषामगारिणामपीदं पण्डितमरणं न भवति, किंतु केषांचिदेव, यतोऽगारस्था नानाशीला: नानाऽऽचारा भवन्ति, भिक्षवोऽपि विषएक सरीखे आचार वाले नहीं है । कोई ऐसा मानते हैं कि अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह ये पांच यम, तथा शौच, संतोष, तप, स्वाध्याय, ईश्वरप्रणिधान, ये पांच नियम ही भिक्षुजनों के व्रत हैं। कोई २ ऐसा मानते हैं कि कन्द-मूल एवं फलों का खाना ही भिक्षुओं का व्रत है। कोई २ ऐसा मानते हैं कि तत्वज्ञान ही भिक्षुओंका व्रत है। इस प्रकार उनमें सर्वथा चारित्र का अभाव होने से उन सब भिक्षुओं में पण्डितमरण की संभावना नहीं होती है यही भिक्षुओं के व्रतों में विसदृशता है। अथवा-यह पण्डित मरण जिनेन्द्रशासन में रहे हुअ समस्त भिक्षुओं के भी संभवित नहीं होता है। किन्तु किन्हीं२ भिक्षुओं के-भाव आराधकों के ही संभवित होता है। इसी तरह समस्त अगारियों (गृहस्थों) के भी यह पण्डितमरण नहीं होता है । किन्तु किन्हीं अगारियों के ही होता है । क्यों कि अगारिजन नानाशीलवाले होते हैं-विविध प्रकार के आचारवाले होते हैं। तथा भिक्षु વતી છે. અર્થાત એક સરખા આચારવાળા નથી, કઈ કઈ એમ માને છે કે, અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ યમ તથા શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ પાંચ નિયમ જ ભિક્ષુજનેનાં વ્રત છે. કઈ કઈ એવું માને છે કે, કન્દમૂળ અને ફળને આહાર કરે એજ ભિક્ષુનું વ્રત છે. કઈ કઈ એમ માને છે કે, તત્વજ્ઞાન જ ભિક્ષુઓનું વ્રત છે. આ પ્રમાણે તેમનામાં સર્વથા ચારિત્રને અભાવ હોવાથી એ સઘળા ભિક્ષુઓને પંડિત મરણની સંભાવના હતી નથી. ભિક્ષુઓના વ્રતમાં એજ વિસદશતા છે. અથવા એ પંડિત મરણ જીનેંદ્ર શાસનમાં રહેલા સમસ્ત ભિક્ષુઓને પણ સંભવિત નથી હોતું. પરંતુ કઈ કઈ ભિક્ષુઓના ભાવ આરાધકેને હેવાનું સંભવિત છે. આજ પ્રમાણે સમસ્ત ગૃહસ્થને પણ એ પંડિતમરણ થતું નથી. પરંતુ કેઈ કેઈ ગૃહસ્થને જ થાય છે. કેમકે, ગૃહસ્થજને નાનાશીલવાળા હોય છેવિવિધ પ્રકારના આચારવાળા હોય છે. તેમજ શિક્ષુ પણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨