Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे सर्वथा चारित्ररहिताश्च भवन्ति तदपेक्षया सम्यक्त्विनो गृहस्था ये देशतोऽपि चारित्रवन्तस्ते प्रधानाः सन्तीति । सर्वेभ्यः साधारणेभ्यः, अगारस्थेभ्या गृहस्थेभ्यस्तु चकारस्त्वर्थकः, साधवः ये षड्व्रतधारकाः षट्कायरक्षकास्ते संयमोत्तराःसंयमेन-सप्तदशविधेन परिपूर्णन, उत्तराः श्रेष्ठाः सन्ति । परिपूर्णसंयमाराधकत्वात् साधवः सर्वेभ्यो गृहस्थेभ्यः प्रधाना इत्यर्थः। परतीथिकादीनां चारित्राभावात् पण्डितमरणं न भवतीति भावः । कि कुतीर्थिक आदि साधु जीवादिक तत्त्वों के विषय में आस्तिक्य आदि भाव से रहित तथा सर्वथा चारित्र से विहीन होते हैं, इनकी अपेक्षा से जो सम्यक्त्वशाली गृहस्थ हैं कि जो एकदेश से भी चारित्र को पालते हैं वे उत्तम हैं। तथा (सव्वेहिं गारत्थेहि-सर्वेभ्यः अगारस्थेभ्यः) साधारण गृहस्थों की अपेक्षा (साहवो संजमुत्तरा-साधवः संयमोत्तराः) षड्व्रतों के धारक जो साधु हैं-षट्काय के रक्षक जो मुनि हैंवे सत्रह प्रकारके पूर्णसंयम से श्रेष्ठ है । परिपूर्णसंयमके आराधक होनेसे साधु समस्त गृहस्थोंकी अपेक्षा प्रधान हैं। परतीर्थिकों में चारित्रका अभाव होने से पण्डित मरण उनका नहीं होता है, यही इसका सारांश है।
इन उन्नीसवीं एवं बासवीं गाथा का भावार्थ केवल इतना ही है कि पण्डितमरण चारित्रधारी व्यक्तियों के ही होता है, अचारित्री व्यक्तियों के नहीं, इससे यह फलित होता है कि वह मरण न तो सर्व भिक्षुओं के होता है और न समस्त गृहस्थों के ही होता है । किन्तु महाव्रतों को કહેવાનું તાત્પર્ય એ છે કે-કુતીર્થિક આદિ સાધુ જીવાદિક, તત્વના વિષયમાં આસ્તિક આદિ ભાવથી, રહિત તથા સર્વથા ચારિત્રથી વિહીન હોય છે. તેની અપેક્ષાએ જે સમ્યકત્વશાળી ગૃહસ્થ છે કે જેઓ એક દેશથી પણ ચારિત્રને પાળે छ । त्तम छ. तया सव्वेहि गारत्थेहि-सर्वेभ्यः अगारस्थेभ्यः साधा२९ स्थानी अपेक्षा साहवो संजमुत्तरा-साधवः संयमोत्तराः षडूबताना पा२४२ साधु छ-छ કાયના રક્ષક જે મુનિ છે તે સત્તર પ્રકારના પૂર્ણ સંયમથી શ્રેષ્ઠ છે. પરિપૂર્ણ સંયમના આરાધક હોવાથી સાધુ સમસ્ત ગૃહસ્થની અપેક્ષાએ પ્રધાન-મુખ્ય છે. પરતીથિકમાં ચારિત્રને અભાવ હોવાથી પંડિતમરણ તેને થતું નથી. આ જ આને સારાંશ છે.
આ ઓગણીસમી અને વીસમી ગાથાને સારાંશ ફક્ત એટલો જ છે કે, પંડિતમરણ મહાન ચારિત્રધારી વ્યક્તિને જ થાય છે. અચારિત્રી વ્યકિતને નહીં. આથી એ ફલિત થાય છે કે, આ જાતનું ઉત્તમ કેટિનું પંડિતમરણ ન તે સઘળા ભિક્ષુઓને થાય છે કે ન તો સઘળા ગૃહસ્થને થાય છે પરંતુ મહાવ્રતના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨