Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे संचरन् सद्यः संग्रामपारं गतः । यस्त्वशिक्षितः स शुभशिक्षा विना घरट्टकयन्त्रभ्रमणेन भ्राम्यति । तथाविधं तं तुरङ्गमं दृष्ट्वाऽपरे भटाः-अशिक्षितोऽयमश्व इति ज्ञात्वा तदश्वारूढं क्षत्रियपुत्रं हत्वा ते तमश्वं गृहीतवन्तः । एवं गुर्वाज्ञया प्रवर्तमाना मुनयः संसारपारं व्रजन्ति ।
इत्यश्वदृष्टान्तः ॥ ८॥ ननु छन्दोनिरोधेन मुक्तिश्चेत् तर्हि अन्तसमय एवायं क्रियतामित्याशझ्याह
से पुवमेवं ने लभेज पछा, एसोवा सासर्यवाइयाणं । विसीयई सीढिलं आउयम्मि, कॉलोवीए सरिरस्स भएँ ॥९॥ छाया-स पूर्वमेवं न लभेत पश्चात् , एषोपमा शाश्वतवादिनाम् ।
विषीदति शिथिले आयुषि, कालोपनीते शरीरस्य भेदे ॥९॥ घोड़ा शिक्षित था वह अपने मालिक की आज्ञानुसार-चित्त की वृत्ति के माफिक-चलकर उस युद्धभूमि से शीघ्र ही पार हो गया। तथा जिसका घोड़ा अशिक्षित एवं कमजोर सा था वह शुभशिक्षा के विना जैसे अरहट यंत्र में भ्रमण करता था उसी माफिक वहां घूमने लग गया। योद्धाओं ने जब इस प्रकार से भ्रमण करते हुए इस घोडे को देखा तो उन्हों ने उसको अशिक्षित जानकर उसके सवार को वहीं पर मार डाला और उस घोडे को अपने हाथ में कर लिया। इस कथा का सार यही है कि जो मुनि शिक्षित अश्व की तरह गुरुमहाराज की आज्ञानुसार प्रवर्त्तमान होते रहते हैं वे संसार के पार पहुँच जाते हैं।८॥
॥इस प्रकार अश्वदृष्टांत समाप्त हुआ। પહોંચ્યા. આમાં જે ઘડો કેળવાયેલ હતું તે પિતાના માલિકની આજ્ઞા અનુસાર ચિત્તની વૃત્તિની માફક ચાલીને તે યુદ્ધ ભૂમિથી સફળતા પૂર્વક જલ્દી બહાર નીકળી ગયે. અને જેને ઘેડે બિનકેળવાયેલ તથા કમજોર હતું તે સારી શિક્ષા ન મળવાથી જેમ રેંટમાં ભ્રમણ કરતો હતો તેની માફક ત્યાં પણ ઘુમવા લાગે. દ્ધાઓએ આ પ્રકારથી ફરતા ઘડાને જ્યારે જે ત્યારે તેમણે તેને અશિક્ષિત જાણીને તેના સ્વારને ત્યાં જ મારી નાખ્યો અને તે ઘોડાને પોતાને કબજે કરી લીધું. આ કથાને સાર એ છે કે જે મુનિ કેળવાયેલા અશ્વની માફક ગુરુમહારાજની આજ્ઞા અનુસાર પ્રવર્તમાન થતા રહે છે, તે સંસારથી પાર પહોંચી જાય છે
આ પ્રમાણે અશ્વદૃષ્ટાંત સમાપ્ત થયું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨