Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०४
उत्तराध्ययनसूत्रे ___'पूर्वाणि वर्षाणि' इत्यनेन पूर्ववर्षायुष्कस्यापि प्रमादः सर्वदा सर्वथा वर्जनीय इति सूच्यते, प्रमादवर्जनात् क्षिप्रं मोक्षो भवतीति मत्वाऽन्तकाले एव प्रमादं वर्जयिष्यामि' इति तेन न मन्तव्यमिति भावः ।
अत्राश्वदृष्टान्तः प्रोच्यते__ चम्पानगर्या रणवीरनामा नृपो द्वाभ्यां क्षत्रियपुत्राभ्यां द्वौ हयकिशोरौ शिक्षणार्थ पोषणार्थ च दत्तवान् । तत्रैकः शुद्धः समयोचिताहारस्तं हयं पोषयन् गम"पूर्वाणि वर्षाणि" इस पद द्वारा सूत्रकार यह प्रदर्शित कर रहे हैं कि यदि साधु की आयु एक पूर्व कोटि की भी होवे तो भी उसको (अप्पमत्तेअप्रमत्तः) प्रमाद का परिहार कर देना चाहिये । उसको ऐसा नहीं समझना चाहिये कि प्रमाद के परिवर्जन से शीघ्र मोक्ष मिल जाता है, अतः मरण समय में ही प्रमाद का परिहार कर दूंगा।
भावार्थ-साधु का कर्तव्य है कि वह अपने गुरुमहाराज की आज्ञानुसार प्रवृत्ति करता रहे । इसी से उसको मुक्ति पद का लाभ हो सकता है। साधु की अवस्था चाहे एक पूर्वकोटि की भी क्यों न हो उसको भी अपने गृहीत व्रतों के यथावत् पालन में प्रमाद नहीं करना चाहिये। क्या कि प्रमाद का परिहार किये विना मुक्ति का लाभ नहीं हो सकता है। गाथा में जो अश्व की उपमा दी गई है उस संबंध में दृष्टान्त इस प्रकार है
चंपानगरी में एक राजा था जिसका नाम रणवीर था। इसने अपने दो घोडे के बच्चों को दो क्षत्रियपुत्रों को शिक्षित करने के लिये तथा " पुव्वाइ वासाइ-पूर्वाणि वर्षाणि " 20 ५४ दा॥ सूत्र मे भाशित ४२ छ है, न साधुनु मायुष्य से पूर्व अटीनुलाय त ५५ तो अप्पमत्ते-अप्रमत्तः સર્વથા પ્રમાદને ત્યાગ કરી દેવું જોઈએ તેણે એવું ન સમજવું જોઈએ કે, પ્રમાદના પરિવર્જનથી શિઘમોક્ષ મળી જાય છે. માટે મરણ સમયેજ પ્રમાદને ત્યાગ કરીશ.
ભાવાર્થ સાધુનું એ કર્તવ્ય છે કે, તે પિતાના ગુરુમહારાજની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરતા રહે. તેનાથી તેને મુક્તિપદને લાભ થતું રહે છે. સાધુની અવસ્થા એક પૂર્વ કેટીની પણ કેમ ન હોય છતાં તેણે પિતાનાં ગ્રહણ કરેલાં વ્રતનું યથાવતું પાલન કરવામાં પ્રમાદ ન કરવો જોઈએ. કેમકે, પ્રમાદને ત્યાગ કર્યા વગર મુક્તિને લાભ થતો નથી. ગાથામાં જે અશ્વની ઉપમા આપી છે તેનું દષ્ટાંત આ પ્રકારનું છે.
ચંપાનગરીમાં રણધીર નામે એક રાજા રાજ્ય કરતું હતું. તેણે પિતાના બે ઘોડાના બચ્ચાને બે ક્ષત્રિય પુત્રને ઉછેરવા તથા કેળવવા માટે આપ્યા. તેમાંથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨