Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
१५२
दाष्र्टान्तिके दृष्टान्तं योजयति
एवं धम्मं विउक्कम्म, अहंम्म पडिवेजिया । बोले मच्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयई ॥१५॥ छाया-एवं धर्म व्युत्क्रम्य, अधर्म प्रतिपद्य ।
बालः मृत्युमुखं प्राप्तः, अक्षे भग्न इव शोचति । टीका-एवं धम्म' इत्यादि।
एवं-शाकटिकवद् धर्म-श्रुतचारित्रलक्षणं, क्षान्त्यादिकं वा व्युत्क्रम्य-विशेषेमेरा ही दोष है जो मैंने विषम मार्ग पर अपनी गाडी को चलायायह मेरे ही दोष से नष्ट हुई है" अतः वह पुनः पुनः पश्चात्ताप करने लगता है । अथवा (यानं शोचति ) गाडी के विषय में चिंता करता है, ऐसा भी अर्थ होता है।
भावार्थ-बाल अज्ञानी जीव विचार करता है कि मैं जो कुछ यातनाएँ इस नरक के स्थान में भोग रहा हूं सो इसमें किसी का भी दोष नहीं है, सब मेरा ही अपराध है । विषम स्थान में पड़ कर यदि गाड़ी की धूर टूट जाती है और इससे वह गाड़ी नष्ट हो जाती है तो इसमें गाडी का क्या अपराध है ?-चलाने वाले का ही अपराध है।॥ १४॥
इस दृष्टान्त की योजना सूत्रकार अब दान्ति में करते हैं
' एवं धम्म'-इत्यादि। રાજ માર્ગ પર ન ચલાવતાં ખાડા ટેકરાવાળા ઘણા વિષમ માર્ગ ઉપર લઈને આવ્યું અને તે મારા જ દેષને કારણે મારું ગાડું ભાંગી ગયું આ પ્રમાણે તે ३३शन पश्चात्त५ ४२१। सा छ ? “हुँ यानं शोचति सन्मागे साये। હોત તો સારૂં” ગાડું ભાંગી ગયા પછી શેક કરવાથી કોઈ અર્થ સરતું જ નથી.
| ભાવાર્થ – બાલ અજ્ઞાની જીવ વિચાર કરે છે કે, મારે જે કાંઈ યાતનાઓ એ નરકના સ્થાનમાં ભોગવવી પડશે. તેમાં બીજા કોઈને પણ દેષ નથી. બધે મારે જ દેષ છે. રાજમાર્ગ છોડીને ખાડા ટેકરાવાળા વિષમ સ્થાનમાં ચલાવવાને કારણે ગાડાની ધરી જેમ તુટી જાય છે અને એ કારણે તે ગાડી નકામી થઈ જાય છે તે તેમાં ગાડાને શું અપરાધ છે. ચલાવનારને અપરાધ છે. એવી રીતે સરળમાર્ગ છોડીને ભારે વિષમમાગે જવાથી જ મારી આ દશા થાય એમાં હું જ જવાબદાર છું કે ૧૪
આ દષ્ટાન્ત ઉપરથી સૂત્રકાર હવે આપણને દૃષ્ટાન્ત દ્વારા સમજાવે છે– " एवं धम्म"-त्याहि.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨