Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२५
उत्तराध्ययनसूत्रे भगवता यदुदाहृतं तदाह
मूलम्संतिमें ये दुवे ठाणा, अक्खाया मरणंतिया । अकाममरणं चैव, सकोममरणं तहा ॥२॥ छाया-स्तः इमे च द्वे स्थाने, आख्याते मारणान्तिके ।
अकोममरणं चैव, सकाममरणं तथा ॥२॥ टीका --'संतिमे' इत्यादि।
मारणान्तिके-मरणमेव अन्तः स्वस्वायुषोऽन्तिमो भागस्तत्र भवे मारणान्तिके विषय का वर्णन इस अध्ययन में किया गया है। चतुर्गति ही इस संसाररूपी समुद्र का परिमंडल है। जन्म, जरा एवं मरणरूप इसमें अगाध जल भरा है । संयोग और वियोग ही इसकी तरङ्गे हैं। आधि, व्याधि, एवं दारिद्रय आदि के दुःखों से उद्भूत जो करुण विलाप हैं वे ही इसके 'घर घर' शब्द हैं । अष्टकर्मरूपी पाषाणों से यह व्याप्त हो रहा है। क्रोधादिक कषाय ही यहां पातालकलशस्वरूप हैं। रागद्वेष-आदि ही नक (मगरकी एक जाति) और मगरके स्थानापन्न हैं। इसीलिये इसको सूत्रकार ने दुस्तर कहा है । ऐसे इस संसारार्णव को वक्ष्यमाण सकाम मरण से कोई २ महापुरुष ही पार कर सके हैं सब नहीं । गाथा में जो "एक" पद आया है उससे सूत्रकार ने यह सूचित किया है कि भरतक्षेत्र में एक काल में एक ही तीर्थकर होते हैं ॥१॥ વચમાં હ્યું છે. આ વિષયનું વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવેલ છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એવી આ ચાર ગતિ જ આ સંસારરૂપી સમુદ્રનું પરિમંડળ છે. જન્મ, જરા (ઘડપણ) અને મરણરૂપી જળ એમાં ભરેલાં છે. સંગ અને વિયેગ એ આ સમુદ્રના તરંગે છે, આધિ, વ્યાધિ અને દારિદ્રય વગેરેનાં દુઃખથી ચિત્કાર કરતે એ જે કરૂણ વિલાપ છે તે જ એના “ઘર ઘર અવાજ છે. આઠ કર્મરૂપી પાષાણોની સાથે તે અથડાયા કરે છે, ક્રોધાદિક કષાયે એમાં પાતાલકળશ સ્વરૂપ છે, રાગદ્દેશ વિગેરે રૂપી જેમાં નક અને મગરમચ્છ ઉછળી રહેલા છે આટલા બધા ભયવાળા એ સંસાર સમુદ્રને પાર કર ઘણે દુષ્કર છે તેમ સૂત્રકાર કહી રહ્યા છે. એવા આ સંસાર સમુદ્રને વફ્ટમાણ સકામમરણથી કઈ કઈ મહાપુરુષ જ પાર કરી શકયા છેબધા નહીં. ગાથામાં જે “એક પદ આવેલ છે, એનાથી સૂત્રકારે એ સૂચવ્યું છે કે, ભરતક્ષેત્રમાં એક કાળમાં એક જ તીર્થકર થાય છે. જે ૧ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨