________________
मूलम्
प्रियदर्शिनी टीका अ० ५ गा. ८ अकाममरणवर्णनम् उक्तमर्थ विशदीकुर्वन् पाहतेओ से दंड समारभैइ, तसेसु थावरेसु ये ।
अट्टाए य अणटाए, भूयगामं विहिंसई ॥८॥ -क्लेशं संप्रतिपद्यते) इस लोक में तथा परलोक में अनन्त दुःखों को भोगता रहता है।
__ भावार्थ-इस गाथा द्वारा सूत्रकार ने अज्ञानी जीवों की विचार धारा प्रकट की है । वे इसमें यह बतला रहे हैं कि जो अज्ञानी जन हैं, वे विचार करते हैं कि इस संसार के सब ही जन तो पागल हैं नहीं, जो इस प्रकार की-कामभोगों को सेवन करने की चेष्टा वाले हो रहे हैं । अतः जो गति इनकी होगी वही गति मेरी भी हो जायगी, इससे मुझे डरने की क्या बात है । इन सब से स्वतन्त्र बनकर मैं क्यों अपना पाण्डित्य प्रकट करूँ। बहुमत के साथ चलने में ही कल्याण है । एकाकी रूप में रहना शोभा की बात नहीं है । इस विचारधारा से ओतप्रोत होकर अज्ञानी जन रात दिन इस लोक में तथा परलोक में अनन्त दुःखों को भोगा करते हैं। ऐसे प्राणियों का मरण अकाममरण है ॥७॥ संप्रतिपद्यत्ते २0 ४ तथा ५२मा मनतमान मागवता २९ छे.
ભાવાર્થ-આ ગાથા દ્વારા સૂત્રકારે અજ્ઞાની બાલ જીની વિચારધારા પ્રગટ કરી છે. તેઓ આ દ્વારા એવું દર્શાવે છે કે, જે અજ્ઞાની અને હાય છે તે એમ જ વિચાર કરે છે કે, આ સંસારના સઘળા માણસે કાંઈ પાગલે નથી કે ઘરબાર, પુત્ર, પત્ની, ધન, કુટુંબમાં રાચે છે અને પ્રાપ્ત થએલા કામભેગે ભોગવી રહ્યા છે ! અને જે સૌનું થશે તે મારૂં થશે. આ બધું ભોગવતાં તેમની જે ગતિ થશે. તે ગતિ મારી પણ થશે. એમાં બીવાની શી જરૂર છે? આ બધાથી જુદે પડીને મારે મારી પંડિતાઈનું ડહાપણ ડહોળવાની શી જરૂર? જે ભગવ્યું તે ખરૂં. જેમ સૌ ચાલે તેમ આપણે ચાલવું એમાં જ આપણું ભલું છે. ભગયું તે ખરૂં દુનીયાથી જુદા પડવાનું આપણું કામ નથી. એમાં લાભેય શું છે? આવી વિચાર ધારા તર્ક અને કલ્પનાઓથી ઓતપ્રોત બની રહેલાં એ અજ્ઞાની છ રાત દિવસ આ લેકમાં તેમજ પરેલેકમાં અનંત દુઃખને ભગવ્યા કરે છે. આવા જીવોનું થતું મરણ તે અકાળ મરણ છે. કારણ કે તેમને મરણ ગમતું નથી છતાં પણ તેમનું મરણ તે થાય છે જ. | ૭
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨