Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ.५ गा.८ अर्थानर्थप्राणिवधकरणेऽजापालदृष्टान्तः १३९ प्राप्तराज्यं स्वज्येष्ठभ्रातरं घातयितुमिच्छंस्तस्मै बहुद्रव्यं दत्त्वा पृच्छति-मद्वचनाद् यस्य कस्याप्यक्षिणी स्फोटयितुं शक्नोषि किम् ? अजापालकेनोक्तम्-शक्नोमि । ततो राजपुत्रस्तं स्वनगर नीत्वा राजमार्गासन्ने क्वचिद्भवने प्रच्छन्नतया स्थापितवान् । तस्य राजपुत्रस्य ज्येष्ठभ्राता राजा तेन मार्गणाऽश्ववाहनिकायं निर्याति, राजपुत्रेणोक्तम्-एतस्याक्षिणी स्फोटय । राजपुत्रेणोक्तः स धनुर्विमुक्तगोलिकाभ्यां तन्नेत्रद्वयं सद्यः स्फोटितवान् । ततः संप्राप्तराज्यः स राजपुत्रोऽजापालमब्रवीत् । इसकी इस प्रकार कुशलता देखकर विचार किया कि मेरे ज्येष्ठ भ्राताने जो मुझे राज्य से बाहर कर दिया है सो उसकी आंखें इसके द्वारा फुडवाई जा सकती हैं। इस प्रकार विचार कर के उस राजकुमार ने उसके उस कार्य पर बड़ी भारी प्रसन्नता प्रकट की, और साथ में बहुत सा द्रव्य देकर कहा कि क्या तुम मेरे कहने से जिस किसी भी व्यक्ति की दोनों आंखें फोड़ सकते हो ? अजापालकने यह सुनकर कहा हां फोड़ सकता हूं। उस अजापाल की बात सुनकर राजकुमार उसको अपने साथ उसी समय शहर में ले गया। ले जाकर उसने उसको किसी मकान में गुप्तरूप से रख दिया। एक समय की बात है कि उस राजपुत्र का बड़ा भाई जो राजा था, वह घोडे पर बैठ कर वहीं से होकर निकला। राजपुत्र ने अजापालक से कहा देखो इस व्यक्ति की दोनों आंखें फोड़ डालो । राजपुत्र की बात सुनकर उस अजापालक ने शीघ्र ही अपनी गिलोल पर गोली चढाई और देखते २ ही उसकी दोनों आंखे फोड़ दी। क्रमशः जब उस राजपुत्र को राज्य मिल गया तो उसने રાજકુમારે તેની આ પ્રકારની કુશળતા – તિરંદાજીપણું જાણીને વિચાર કર્યો કે, મારા મોટાભાઈ કે જેણે મને રાજયની બહાર કાઢી મૂકે છે તેને ઘાટ ઘડવા માટે મને આ ઘણે ઉપચગી થઈ પડશે. આ પ્રમાણે વિચાર કરીને તે રાજકુમારે તેના પાંદડાં છેદવાના કાર્યની ભારે પ્રસંશા કરી અને ઘણું દ્રવ્ય આપીને કહ્યું કે, શું તમે હું કહું તે માણસની બને આંખો ફેડી શકે ખરા? ભરવાડે તેના ઉત્તરમાં કહ્યું કે, હા! ફ્રેડી શકું છું. તેની એ વાત સાંભળીને રાજકુમાર તેને એક શહેરમાં લઈ ગયા અને ત્યાં તેને એક ગુપ્ત મકાનમાં રાખે. એક દહાડે તે રાજપુત્રને મોટો ભાઈ કે જે રાજા હતો તે ઘોડા ઉપર બેસીને ત્યાંથી નીકળે. રાજપુત્રે તે ભરવાડને બતાવીને કહ્યું કે, જુઓ ! આ ઘેડા ઉપર બેસીને જાય છે, તેની બને આખે ફેડી નાખ રાજપુત્રની આ વાત સાંભળીને તેણે પિતાની ગીલેલ ઉપર ગળી ચડાવી અને જોત જોતામાં રાજાની બને આંખે ફાડી નાખી. સમય જતાં એ રાજપુત્રને રાજ્ય મળી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨