Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ५ गा. ६ अकाममरणवर्णनम्
पुनरुक्तार्थं विशदयति
१३१
મમ્ कामा, कालिया जें अणागया । की जाणइ 'पैरे लोएँ, अस्थि वा नैत्थि वीं पुणो ॥६॥ मानते हैं । प्रत्यक्ष से जो दिखलाई पड़ता है उसको ही वे सब कुछ मानते हैं । इसीलिये ऐसे जीवों की प्रवृत्ति कामवासना की ओर अधिकरूप में अग्रेसर रहा करती है । वे कहते हैं कि-परलोक है, पुण्य पाप है, यह मान्यता कोरी एक कल्पनामात्र है, अतः उस कल्पना के वशवर्ती होकर प्रत्यक्षदृष्ट जो यह विषयजन्य सुख है उसका उस अदृष्ट सुख प्राप्ति की आशा से त्याग करना कोरी मूर्खता है। ऐसे प्राणियों का मरण अकाम मरण है । ऐसे प्राणी ही असत्य भाषण आदिरूप क्रूर कार्यों में बिना किसी संकोच के प्रवृत्ति करते रहते हैं और परभव में अनंतदुःखदायक हिंसादिक जैसे अनर्थों को आचरित करने में आगे पीछे का कुछ भी ध्यान नहीं रखते हैं ॥ ५ ॥
માનતા નથી. હાજરા હજુર જે પ્રચક્ષ નજરે દેખાય છે તેને જ તે સત્ય માને છે. એમાં જ એને એવુ' સ્વર્ગ અને દુનીયા લાગે છે. એવા જીવાની પ્રવૃત્તિ ભૌતિકવાદની (મટીરીઆલીઝમ) તરફ અધિકરૂપમાં આગળ પડતી રહ્યા કરે છે. તેઓ કહે છે કે-‘પરલેાક છે,’ ‘પાપ છે,’ ‘પુણ્ય છે,’ એ તેા નરી કલ્પના જ માત્ર છે. આવી હું અમ-કલ્પનાની વાતમાં શ્રદ્ધા ધરાવીને પ્રત્યક્ષ નજરે નજર સામે દેખાતાં જે વિષયજન્ય સુખ છે તેને ભવિષ્યમાં મળનારાં-મળે કે ન પણ મળે ભગવાન જાણે એવાં સુખાની પ્રાપ્તિની આશાએ હાલમાં મળી રહેલાં સુખાના ત્યાગ કરવા એ ચેકખી મૂર્ખતા છે. ” આવી જાતનું મરણુ પત દ્રષ્ટિબિન્દુ ધરાવનાર પ્રાણીનું થતુ. મરણુ એ અકામ મરણુ છે. એવા પ્રાણીઓ જીવનના અંત સુધી પણુ અસત્ય ભાષ, આચરણ આદિરૂપ કૂર કામામાં કાઇ પણ જાતના સંકાચ વગર નીષ્ઠુર પ્રવૃત્તિ કરતા જ રહે છે. અને પરભવમાં પણ ભાગવવાં પડે એવાં અનંત દુઃખદાયક હિંસાદિક જેવાં અનર્થાનુ’ આચરણ કરવામાં આગળ પાછળના કાંઈ ખ્યાલ રાખતા નથી. “ આ ભવ મીઠા તા પરભવ કોણે દીઠા ?” આ જાતની માન્યતા હેઠળ, આનુ` શુ` પરીણામ આવશે! આત્માની શી ગતિ થશે તેનેા જરાએ ખ્યાલ રાખ્યા વિના નજરે દેખાય તે જ સાચુ', અને ભેાગળ્યુ' તે ભાગ્યશાળી માનીને ઘાર કર્યાં આચરે છે અને તેમાં જરા પણ સ કાચ રાખતા નથી, ૫૫૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨