Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११०
उत्तराध्ययनसूत्रे
जातः । ततोऽसौ विविधालङ्कारान् कारयित्वा भार्यायै दत्तवान् । साऽपि तान् परिधाय भूषितैव सर्वदा वर्तते ।
एकदा स्वपतिना प्रोक्तम् - प्रिये ! उत्सवादिषु भूषणानि परिधेहि न तु नित्यम्, यतोऽधुना तस्करोपद्रवः मान्तग्रामे पुनः पुनर्भवति, तेषामागमने भूषणानि शीघ्रं नोत्तारयितुं शक्यानि । सा वदति-स्वामिन् ! यदा तस्करा आयास्यन्ति तदाऽहं शीघ्रमेव भूषणान्युत्तारयिष्यामि इत्युक्त्वा सा तानि भूषणानि नोचारितवती । दरिद्र से धनी बन गया । फिर क्या कहना - इसने अनेक प्रकार के आभूषण बनाकर अपनी भार्या को दिये, वह बडी प्रसन्न हुई । वह आभूषणों को पहन कर अपने भाग्य की सराहना करने लगी । एक दिन की बात है कि पंडितजी ने इस अपनी पंडितानीजी से कहा प्रिये! तुम यह काम अच्छा नहीं करती जो हमेशां ही आभूषणों को पहिरे रहा करती हो । आभूषण नित्य प्रतिदिन पहिनने के थोडे ही हुआ करते हैं, ये तो कोई खास उत्सव आदि के समय पर ही पहिने जाते हैं। दूसरे आजकल पास २ के गांवों में चोर का उपद्रव भी बार २ होता रहता है, यदि मान लो वे अपने घर पर आजावें तो आभूषण उस समय शीघ्र भी नहीं उतारे जा सकते हैं, ऐसी स्थिति में इनको प्रतिदिन न पहिन कर कभी २ मौके पर पहिनना ही ठीक है । अपने पति की बात सुनकर पंडितानीने कहा- नाथ आपका कहना वैसे तो ठीक है, परन्तु मैं आप को विश्वास दिलाती हूं कि जब चोर यहां आयेंगे तब मैं इन आभूषणों को शीघ्र ही उतार कर रख दूंगी, आप चिन्ता न करें ।
1
દ્વારદ્રીમાંથી ધનીક થઈ ગયા. પછી તે શું કહેવું? તેણે અનેક પ્રકારનાં આભૂષણા બનાવી પેાતાની પત્નીને આપ્યાં. તે ખૂબ પ્રસન્ન થઈ. તે આભૂષ ાને પહેરીને તે પાતાના ભાગ્યને વખાણવા લાગી. એક દિવસની વાત છે કે, તે પંડિતજીએ પેાતાની પત્નીને કહ્યું કે, તું હંમેશાં આભૂષણાને પહેરીને ક્ છે તે સારૂ નથી કરતી. આભૂષણ દરરાજ પહેરી રાખવા માટે થાડાં ખનાવાય છે? એ તેા વાર તહેવાર તેમજ ઉત્સવ ઉપર જ પહેરવાનાં હોય છે. બીજી આજકાલ આજુબાજુના ગામમાં ચારાના ઉપદ્રવ પણ ઉપરા ઉપર થઈ રહ્યો છે. માની લે કે, આપણા ઘર ઉપર આવી જાય તે આભૂષણુ એ સમયે તાત્કાલિક ઉતારી શકાય નહીં એવી સ્થિતિમાં આને રાજ પહેરી રાખવાં એ ઠીક નથી. પેાતાના પતિની વાત સાંભળીને પડિતાણીએ કહ્યુ કે, નાથ! આપનું કહેવુ એક રીતે તા ખરાબર છે, પરંતુ હું આપને ખાત્રીથી કહું છું કે, જ્યારે ચાર લેાકા અહિં આવશે ત્યારે હું આભૂષણાને ખૂબ ઝડપથી ઉતારીને મૂકી દઈશ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨