Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११२
उत्तराध्ययनसूत्रे
-
यथा सा ब्राह्मणी पतिवचने प्रमादकरणेन भूषणानि शीघ्रमपनेतुमसमर्था, छिन्नहस्ता जाता, तथा भगवत्प्रवचने गुर्वादेशे प्रमादी क्षिप्रं विवेकं कर्तुं न शक्नोति ।
प्रमत्तदृष्टान्तं प्रदाप्रमत्तदृष्टान्तः प्रदश्यतेचंपानगीं भद्रनामकः श्रेष्ठी स्वसेवकान् गृहे मुक्त्वा स्वयं वाणिज्या देशान्तरे ययौ । तस्य भार्याऽऽलस्यवशात् तान् सेवकान् स्व-स्व-कर्मसु न व्यापारयति, स्वागसंस्कारतत्परा कालोपपन्नं भोजनादिकं तेभ्यो न ददाति । ततस्तत्तत्कार्याणां हानिरभवत् , तस्य श्रेष्ठिनः प्रचुरं धन नष्टम् । तानी ने अपने पति के वचनों को मानने में प्रमाद किया इसलिये उसको छिन्नहस्त होना-हाथ कटवाना-पडा, इसी तरह भगवत्प्रवचनस्वरूप जो गुरुमहाराज की आज्ञा है, उसमें जो साधु प्रमादी होता है वह शीघ्र विवेक नहीं कर सकता है। अब अप्रमत्त का दृष्टान्त लिखा जाता है
चंपानगरी में भद्र नाम का एक सेठ रहता था। मकानमें नौकरोंको रखकर वह व्यापार करने के लिये दूसरे देश चला गया। इसकी पत्नी तो थी परन्तु वह आलस्य में ही पडी रहती थी। यही कारण था कि वह अपने इन नोकरों के कार्यों का यथावत् निरीक्षण नहीं करती था और न उससे कुछ काम करनेको ही कहती, क्या इन्हों ने किया या क्या नहीं किया, क्या इनसे करना है, इस तरफ इसका बिलकुल लक्ष्य नहीं रहता था। उसका लक्ष्य अधिकतर अपने शारीरिक शृंगार की ओर विशेष रहता था इसलिये समयानुसार वह नौकरों को खाने पीने को भी नहीं दे વચન માનવામાં જે રીતે પ્રમાદ કર્યો અને તે કારણે તેના હાથ કપાયા. એજ રીતે ભગવત પ્રવચન રૂપી ગુરુમહારાજની જે આજ્ઞા છે તેમાં જે સાધુ પ્રમાદ સેવે છે તે જલ્દીથી સારાસારને વિવેક કરી શકતા નથી.
હવે અપ્રમત્તનું દષ્ટાન્ત આપવામાં આવે છે.-- ચમ્પાનગરીમાં ભદ્ર નામને એક શેઠ રહેતું હતું. તેણે વ્યાપાર અર્થે પરદેશ જવા નિર્ણય કર્યો. અને પોતે એકલો નીકળ્યો અને ઘેર તેની પત્ની અને નોકર વર્ગને રાખ્યા તેની પત્ની મહા આળસુ હતી એ કારણથી તે પોતાના નોકરોના કાર્યનું યથાવત નિરીક્ષણ પણ કરતી ન હતી તેમજ તેને કઈ કામ પણ બતાવતી નહીં. તેમણે શું કર્યું, ? શું ન કર્યું ? શું કરવાનું બાકી છે ? આ તરફ તે જરા પણ લક્ષ આપતી નહીં, ઉ૬૯ તે પોતાના શારરીક શણગાર તરફ વધારે લક્ષ આપતી. તેની આ કુટેવને કારણે તે સમય સર કરેને ખાવાપીવાની વ્યવસ્થા પણ કરી શકતી ન હતી. આથી નેકરે પણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨