Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा. ८ गुर्वाशाराधनेऽश्वदृष्टान्तः नोत्प्लवनादिका अश्वकलाः शिक्षयति । द्वितीयस्तु तुरगाय योग्याहारमदत्वा दूषिताऽऽहारं ददाति, घरट्टकयन्त्रे वाहनादिकं करोति । अश्वभोजनार्थ यद् द्रव्यं राज्ञा दत्तं तदपि स स्वयमेव भुक्तवान् । न च कामप्यश्वकलां तस्मै शिक्षितवान् । ___ अन्यदा युद्धे प्रस्तुते राज्ञा तौ क्षत्रियपुत्रावाहूय कथितम्-युवां स्वं स्वमश्वमारुह्य शीघ्रमागच्छतम् । ततस्तौ स्वस्वतुरगमारुह्य राज्ञः समीपे समायातौ। नृपाज्ञया तौ सायुधौ युद्धमध्ये प्रविष्टौ । तत्र शिक्षितोऽश्वः क्षत्रियपुत्रस्य चित्तानुवृत्त्या पोषण करने के लिये दिये । उनमें से एकने अपने घोड़े के बच्चेको शुद्ध एवं समयोचित आहार प्रदान द्वारा खूब पुष्ट किया और गमन उत्प्लवन आदिक अश्वकलाओं में शिक्षित कर लिया। दूसरे ने प्रमादवश अपने घोडे के बच्चे को न तो योग्य आहार ही दिया, और न उसको अश्वसंबंधी कोई कला ही सिखलाई, प्रत्युत दक्षित आहार देकर उसको कमजोर बना दिया, एवं उसको अरहर में जोड़कर उससे खूब पानी खिंचवाया । राजा ने जो द्रव्य, घोडे के भोजन एवं पालन करने के लिये दिया था उसको भी स्वयं ही खा गया।
एक समय की बात है कि राजा को किसी अन्य राजा के साथ युद्ध करने का मौका आ गया। उसने उन दोनों क्षत्रिय पुत्रों को बुलाकर कहा कि आप दोनों जने अपने २ घोडे पर चटकर शीघ्र आ जावे । राजा की आज्ञा प्राप्त कर वे दोनों क्षत्रियकुमार अपने २ घोडे पर चढ कर राजा के पास आ गये । राजा ने उनको शस्त्र देकर युद्ध के लिये भेज दिया। वे दोनों युद्धभूमि में जाकर पहुँच गये । इनमें जिसका એકે પિતાના ઘડાના બચ્ચાને શદ્ધ અને સમાચિત આહારથી ખૂબ રૂષ્ટપુષ્ટ બનાવ્યો સાથો ઝાથ ગમન ઉદ્ધવન આદિ અધકળાઓથી સારી રીતે કેળવ્યું. બીજાએ પ્રમાદવશ બની પિતાના ઘોડાના બચ્ચાને ન તે ચગ્ય આહાર આપ્યો અને ન તે અશ્વ સંબંધી કેઈ કેળવણી આપી. પરંત ફષિત ખોરાક આપી તેને સાવ કમજોર બનાવી દીધું. તેમજ રંટમાં જોડીને તેની પાસે ખૂબ પાછું ખેંચાવ્યું. રાજાએ ઘેડાના પાલન માટે જે દ્રવ્ય આપેલ હતું તે પિતેજ ખાઈ ગયો.
સમય જતાં એક વખતે રાજાને બીજા કેઈ રાજા સાથે યુદ્ધ કરવાને મોકો આવ્યો. તેણે તે અને ક્ષત્રિય પુત્રને બોલાવીને કહ્યું કે, તમે બંને જણે પોતપોતાના ઘડા ઉપર ચડીને જલ્દી આવો. રાજાની આજ્ઞા થતાં તે બને ક્ષત્રિય કુમારે પિત પિતાના ઘોડા ઉપર બેસીને રાજાની પાસે આવ્યા. રાજાએ તેમને શસ્ત્ર વગેરે આપીને યુદ્ધમાં મોકલ્યા. તે બને યુદ્ધ ભૂમિમાં उ० १४
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨