Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०४ गा. ८ गुर्वाशाऽऽराधनेन मुनेक्षिप्राप्तिः १०१ धनमानायितम् । एवं पुनः पुनः कुर्वन् नृपः सकलं तद्वित्तं गृहीतवान् । एकदा राजा तस्य भगिनीं पृच्छति-तव सोदरस्य कियद् धनं विद्यते ? तया प्रोक्तम्-एतावदेव धनं तस्यासीत् । एवमुक्तोऽसौ नृपतिः पुरवासिभ्यस्तद्धनं लेख्यानुसारेण दापयित्वा तस्मै तस्कराय मण्डकाय प्राणान्तिकदण्डाथै स्वसेवकानाज्ञापयत् । यतः पापकारिणां मुखं नास्ति । यथा मूलदेवनृपो मण्डकतस्करं द्रव्यलाभ यावत् स्वमत्रिपददानेन रक्षितवान् , एवं मुनीन्द्रैरपि भूरिदोषसंकुलमपि शरीरमानिर्जरालाभमपेक्षणीयम् , तदभावे त्याज्यम् ॥
॥ इति मूलदेवपतिदृष्टान्तः॥७॥ बने वह लाकर दो । मंत्री ने राजा की बात सुनकर राजा को प्रचुर द्रव्य दे दिया। मंत्री की उदारता देखकर राजा बहुत प्रसन्न हुआ, तथा राजा ने उसका खूब बहुमान किया। इसी तरह राजा ने अपनी चतुराईसे उससे सब द्रव्य मंगवा लिया। एक दिन राजाने उसकी बहिन से पूछा-तुम्हारे भाई के पास अब और कितना धन है ? उसने कहा बस इतना ही था-अब और नहीं है । मंडक चोर की बहिन से जब अच्छी तरह पूरे समाचार जान लिये, तब राजा ने जिन २ की चोरी हुई थी उन सबको नगर से बुलवाया और सरकारी रिपोर्ट में दर्ज किए मुताबिक चोरीमें गये हुए द्रव्य के अनुसार सबका द्रव्य दिलवा दिया। पश्चातूउस मंडक को मन्त्री पद से च्युत करके राजा ने उसको प्राणान्त दंड देने के लिये अपने सेवको को आदेश दे दिया। पाप करने वालों को कभी सुख नहीं मिल सकता है । इस कथा से यही शिक्षा मिलती है લાવી આપ. મંત્રીએ રાજાની વાત સાંભળીને પોતે આગળ ચેરીથી સંઘ રેલું એવું પુષ્કળ ધન લાવી આપ્યું. મત્રીની ઉદારતા જોઈને રાજા ઘણેજ પ્રસન્ન થયા અને તેનું બહુમાન કર્યું. આ રીતે રાજાએ કુનેહથી તેની પાસેથી ચેરીથી એકઠું કરેલું દ્રવ્ય મંગાવી લીધું. એક દિવસ રાજાએ તે ચેરની બહેનને પૂછયું કે, તમારા ભાઈ પાસે હવે કાંઈ રહ્યું છે? ત્યારે તેણે કહ્યું હવે આ ઉપરાંત કાંઈ ધન તેની પાસે નથી. મંડક ચોરની બહેન પાસેથી રાજાએ બધું જાણી લીધું, પછી જેને જેને ત્યાં ચોરી થઈ હતી તે નગર જનેને લાવ્યા અને સરકારી રીપોર્ટમાં જણાવેલ ચેરી પ્રમાણે દરેકને તેમનું ધન રાજાએ આપી દીધું. પછી એ કંડક મંત્રીને તેના પદેથી દૂર કરીને રાજ સેવકો દ્વારા પ્રાણત દંડની શિક્ષા આપી, પાપ કરવાવાળાને કદી સુખ મળી શકતું નથી. આ કથાથી એ સમજવાનું મળે છે કે, જે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨