Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा० ७ मूलदेवनृपदृष्टान्तः
स आपणद्वारे तं दृष्ट्वा रात्रिदृष्टानुमानेन शीघ्रं प्रत्यभिज्ञाय मनसि विचारयति - यः खलु रात्रौ वेगेन धावति, स एवायं दिने खअ इव चेष्टते, इति विमृश्य स्वभवनं गत्वा तदभिज्ञानकथनेन तमाकारयितुं स्वसेवकान् प्रेषितवान् । तैराहूतः स चौरोऽपि मनस्येवं भावयति - रात्रौ मया व्यग्रचित्तेन स पुरुषो न हतः, स एवायं राजा संभाव्यते, अन्यथा राजा कथं मां प्रत्यभिजानीयात् ? इति चिन्तयन् स चौरो नृपस्य समीपे गतः । राजा ने भी अपने घर आकर रात्रि व्यतीत की । प्रातः होते ही राजा उस चोर को देखने के लिये घर से बाहर निकला। दुकान के द्वार पर उसको राजा ने बैठा हुआ देखा। रात्रि में राजा ने इसे देख ही लिया था अतः उसी अनुमान से " यह वही है " ऐसा जानकर राजा ने विचार किया जो रात्रि में बड़े वेग से दौड़ता है, वही इस समय खंज - लंगड़ा जैसा बन बैठा है। ऐसा विचार कर राजा अपने महल को वापिस लौट गया और जाते ही राजा ने अपने सेवकों को बुलाया बुलाकर उसने उसकी सब प्रकार की आकृति उनको बतादी और बताकर कहने लगा कि जाओ उसको यहां बुला लाओ। जब राजपुरुषों ने आकृति के अनुसार उसको पहिचान लिया तो वे बोले चलिये आप को राजा ने बुलाया है । इतना सुनते ही उसके मन में विचार आया कि - मैं व्यग्रता की वजह से उस पुरुष को मार नहीं सका। मालूम पड़ता है कि वही यह राजा है, नहीं तो वह मेरी पहचान कैसे कर सकता है ? | इस રાજા મહેલમાં પહોંચ્યા અને બાકીની રાત વ્યતિત કરી. સવાર થતાં જ રાજા તે ચારને જોવા માટે બહાર નીકળ્યા. ત્યાં રાજમાના એક એટલા ઉપર રાજાએ ચેરને બેઠેલા જોયા. રાત્રીના વખતે રાજાએ તેને જોઈ લીધે હતા જેથી “ આ તેજ ચાર છે” તેની ખાત્રી થતાં રાજાને આશ્ચર્ય થયું કે, રાત્રીના વખતે જે ઘણા વેગથી દોડે છે તે આ સમયે લંગડા જેવા બનીને બેઠા છે. રાજા પોતાના મહેલે પાછા ફર્યાં. રાજ્ય કમચારીઓને ખેલાવ્યા અને ચારની સર્વ પ્રકારની નિશાની તથા ઓળખ આપી કહ્યું કે, જા આ માણસને અહીં મારી પાસે ખેલાવી લાવે, રાજપુરુષાએ રાજાએ ખતાવેલી નીશાની અને એળખ અનુસાર તેને એળખી લીધા. એટલે તેની પાસે જઈને કહ્યું કે, ચાલા તમને રાજા ખેલાવે છે.' આ સાંભળતાં જ તે ચારના મનમાં વિચાર આવ્યા કે વ્યગ્રતાના કારણે પ્રમાદવશે હું તે પુરુષને મારી શકયા નહીં. ચૈાસ લાગે છે કે, તે હાવા જોઈએ. નહી. તા આ મારી ઓળખાણુ કઈ રીતે મેળવી
6
રાત્રીના વખતે
આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
રાજા જ
શકે ? આ