Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
राज्ञा तस्मै चौराय वरासनं दत्तम् | सुधाधारासमैर्वचनैः सादरमभिलपन् राजा तमब्रवीत् -निजां भगिनीं मे देहि, ततः स तस्करो मनसि विचारयति - अन्यः कोऽपि मम भगिनीं विलोक्य मद्गृहाद् बहिर्न निर्गतः, तस्मात् स एवायमिति निश्चयं कृस्वा वदति - स्वामिन् ! मम भगिनीं गृहाण, इत्युक्तो नृपस्तां रूपलावण्यसम्पन्नां परिणीतवान् । तं मण्डकं व प्रधानमन्त्रिपदे नियुक्तं कृतवान् ।
१००
अन्यदा राजा तं मंत्रिणं ब्रूते - द्रव्येण कार्यमस्ति, कथमपि तत् त्वया संपाद्यम् । ततस्तेनातिप्रचुरे द्रव्ये दत्ते राजा तं बहुमानं कृतवान् । अन्यदा पुनरेवं तेन प्रकार का विचार करते २ वह पुरुष राजा के पास आया । आते ही उसके लिये राजाने एक सुंदर आसन बैठने को दिया, तथा अमृत के समान वचनों से उसके साथ वार्तालाप करने लगा । वार्तालाप के दरम्यान राजा ने उससे कहा- तुम अपनी भगिनी को मुझे दे दो । राजा का प्रस्ताव सुनकर मंड़क ने विचार किया - यह मेरी बहिन को कैसे जानता है ?, क्यों कि जितने भी व्यक्ति मेरे घर आते हैं, वे सब यमपुर पहुँच जाते हैं-वहां से कोई बाहर निकल ही नहीं सकता है, मालूम होता है, यह रात का भगा हुआ ही व्यक्ति है । जब उसने अच्छी तरह मन में निश्चय कर लिया तो फिर कहने लगा-स्वामिन्! खुशी से आप मेरी बहिन को ले लीजिये। मंड़क की इस बात को सुनकर राजा ने रूपलावण्य से युक्त उसकी बहिन के साथ विवाह कर लिया, तथा मंडक को अपने यहां प्रधानमन्त्री के पद पर नियुक्त कर दिया । एक दिन राजा ने मंडकमन्त्री से कहा- द्रव्य से आज कार्य है अतः जैसे પ્રકારના વિચાર કરતા કરતા તે રાજાની પાસે આન્યા. આવતાં જ રાજાએ તેને એક સુંદર આસન બેસવા માટે આપ્યું, અને અમૃતમય વચનેથી તેની સાથે વાર્તાલાપ કરવા માંડયા. વાર્તાલાપ દરમ્યાન રાજાએ તેને કહ્યું “તમારી મહેન મને આપે ” રાજાના પ્રસ્તાવ સાંભળીને મડકે વિચાર્યું કે, મારી બહેનને આ કયાંથી જાણે ? કેમકે જેટલી વ્યક્તિએ મારે ઘેર આવી છે એ બધી યમપુર પહેાંચાડી દેવાઈ છે. ત્યાંથી કાઈ બહાર નીકળી શકતુ નથી. માલુમ પડે છે કે ગઇ કાલની ભાગેલ વ્યક્તિ તે આ રાજ પાતે જ છે. જ્યારે આ વાતની તેના મનમાં પાકી ખાત્રી થઈ ત્યારે તેણે રાજાને કહ્યું સ્વામિન્ ! ખુશીથી હું આપને મારી બહેન આપુ છુ. મંડકની આ વાત સાંભળીને રાજાએ તેની રૂપ લાવણ્ય યુક્ત એવી મહેન સાથે લગ્ન કર્યુ" અને ભડકને પ્રધાન મંત્રીના પદ્મ ઉપર નિયુક્ત કરી દીધા. એક દિવસ રાજાએ મડક મંત્રીને કહ્યુ “આજે દ્રવ્યની ખૂબજ જરૂર પડેલ છે માટે જેટલું બને તેટલું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨