Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा० ७ मूलदेवनृपदृष्टान्तः
९७
ततः सा कूपस्य समीपे नृपं विनिवेश्य चरणक्षालनव्याजेन तस्य चरणं गृह्णाति, तदा नपस्य मृदुतरचरणस्पर्शेन सा चिन्तयति - एष कोऽपि सत्पुरुषः पूर्वोपभुक्तराज्योsस्ति, जन्मतो भारवाहिनो जनस्य चरणस्पर्शो नैतादृशो मृदुर्भवति, तस्मादेनं नरोत्तमं न कूपे पातयिष्यामि, इति विचिन्त्य सा मालती राजानमब्रवीत्-अत्र चरणक्षालन व्याजेन बहवः क्षिप्ताः त्वां तु न पातयिष्यामि, यतस्त्वत्प्रभावादहं वशीकृताऽस्मि । स्वामिन् ! मयि कृपां कृत्वा शीघ्रमितः स्थानाद् व्रज, अन्यथा - बहिन ने भाई की बात सुनकर अतिथि को कुए पर लेजाकर बैठा दिया और वह उसके दोनों चरणों को धोने लगी। राजा के चरणों का स्पर्श करते ही उसको वे चरण विशेष मृदु मालूम हुए, अतः उसने विचार किया- मालूम पड़ता है यह कोई सत्पुरुष है। इसके इस स्पर्श से ऐसा ज्ञात होता है कि इसने पहिले राज्य का उपभोग किया है। जो जन्मसे भार ढोनेका काम किया करते हैं, उनके चरणोंका स्पर्श ऐसा मृदु नहीं होता है, इसलिये मैं इस उत्तम नर को कुए में नहीं डालूंगी। ऐसा विचार कर चोर की बहिन उस मालती ने राजा से कहा- मैंने इस कुए में चरण प्रक्षालन के बहाने से अनेक मनुष्यों को ढकेला है परन्तु मेरी हिम्मत आपको इस कुए में ढकेल ने की नहीं होती है । पता नहीं पड़ता मैं क्यों आपके प्रभाव से आपके वशंगत हो रही हूं । स्वामिन्! आप कृपा कर शीघ्र हा इस स्थान से निकल जावें, नहीं तो हमारा और आप का दोनों का मरण हो जायगा । ऐसा सुनकर राजा शीघ्र ही वहां से बाहर निकल आया। उस समय मंडक
લઈ ગઈ અને તેના ઉપર બેસાડયા અને તેના ચરણ ધાવાના બહાને તેના અને પગ પકડી લીધા રાજાના ચરણના સ્પર્શ થતાં જ તેને તે ચરણુ ખૂબજ કામળ જણાયા. આથી તેણે વિચાર કર્યું કે, આ કેાઈ સત્પુરૂષ છે. આના ચરણુના સ્પર્શથી જાણી શકાય છે કે, તેણે અગાઉ રાજ્યના ઉપભાગ કર્યાં હાવા જોઈએ. જે જન્મથી ભાર ઉપાડવાનું કામ કરે છે તેનાં ચરણેાના સ્પર્શે આવા કામળ નહેાઈ શકે. આથી આ ઉત્તમ પુરૂષને મારાથી કુવામાં કેમ ન ́ખાય ? એવા વિચાર કરી તે ચારની બહેને રાજાને કહ્યું, મેં આ કુવામાં ચરણુ ધાવાના અહાને અનેક મનુષ્યને ધકેલ્યા છે. પરંતુ આપને આ કુવામાં ધકેલવાની મારી હીંમત ચાલતી નથી. ખખર નથી પડતી કે હું આપના પ્રભાવથી આપને વશ કેમ ખની રહી છું, સ્વામિન્! આપ કૃપા કરીને જલ્દીથી આ સ્થાનમાંથી નીકળી જાવ નહી' તે। મારૂ અને તમારૂં બન્નેનુ' માત થશે. આ પ્રમાણે સાંભળીને રાજા તરત જ ત્યાંથી ચુપચુપ બહાર નિકળી ગયા. અને મ`ડક ચારની દૃષ્ટિએ
उ० १३
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨